Tag: Terrorist attack
ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસઃ સાતને ફાંસીની સજા
લખનઉઃ લખનઉમાં NIAની વિશેષ કોર્ટે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ મામલે આતંકવાદીઓને સજા સંભળાવી છે. કોર્ટે આ મામલે મોહમ્મદ ફૈસલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ...
હાઇકોર્ટે બંગલાદેશમાં ‘ફરાઝ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હીઃ બંગલાદેશ હાઇકોર્ટે સોમવારે ભારતીય ફિલ્મનિર્માતા હંસલ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ફરાઝ’ના પ્રચાર ને પ્રદર્શન પર દેશના સિનેમા હોલ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 2016માં...
શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સામે આતંકવાદના હુમલા અટકવાનું નામ નથી લેતા. શોપિયામાં ફરી એક વાર એવું થયું છે, જ્યારે એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી,...
CRPF જવાનોએ શહીદની બહેનનાં લગ્નમાં ‘ભાઈ’ની ફરજ...
રાયબરેલીઃ ગયા વર્ષે પાંચ ઓક્ટોબરે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 110 બેટેલિયનના કોન્સ્ટેબલ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેનનાં લગ્નમાં CRPFના જવાનોના એક ગ્રુપે હાજરી આપી હતી અને મોટા ભાઈની ગેરહાજરીને...
મુંબઈના 26/11ના હુમલાના સહઆરોપી રાણાની જામીન અરજી...
વોશિંગ્ટનઃ અમેરિકી કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણાની 15 લાખ ડોલરની જામીન અરજીને ફગાવી દીધી હતી, જેથી 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મામલે તેની સંડોવણી બદલ તેને ભાગેડુ જાહેર...
અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું જોખમ
જમ્મુ-કાશ્મીરઃ અમરનાથની યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ વિશે સુરક્ષા દળોને ઇનપુટ્સ મળ્યા છે, એમ આર્મીના...
તાજ હોટેલને ધમકીઃ દમણના દરિયામાંથી બિનવારસી બોટ...
દમણ: દક્ષિણ મુંબઈની લક્ઝરી હોટેલ તાજ મહલ પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ દમણના દરિયામાં એક બિનવારસી બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોટની તપાસ કરતા તેમાંથી...
મુંબઈની તાજ હોટલને ઉડાવી દેવાની ધમકી મળી
મુંબઈઃ શહેરની તાજ હોટેલને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી ધમકીભર્યો કોલ આવ્યો છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. તાજ હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે....
કરાચી શેરબજારમાં આતંકી હુમલો; ચાર ત્રાસવાદી સહિત...
કરાચીઃ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં આજે ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) ઈમારતમાં કરાયેલા આ હુમલામાં 10 વ્યક્તિનાં મોત થયા છે. હુમલાને પગલે અફડાતફડી...
પુલવામામાં સુરક્ષા દળોએ મોટો આતંકી હુમલો નિષ્ફળ...
જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં ગુરૂવારે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. અહીં એક ગાડીમાં મોટી માત્રામાં IED હતો, જેને સુરક્ષાદળોએ ટ્રેક કરી તેને ડિફ્યૂઝ કરી દીધો. હવે આ મુદ્દે...