Tag: Table Tennis
CWG2018માં ભારત પર સોનાનો વરસાદ: મહિલા ટેબલટેનિસમાં...
ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - ભારતની મહિલા ટેબલટેનિસ ખેલાડીઓ - મૌમા દાસ, મધુરિકા પાટકર અને મનિકા બત્રાએ ટેબલટેનિસ ટીમ ઈવેન્ટમાં આજે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં એમણે સિંગાપોર ટીમની ખેલાડીઓને...