Home Tags Support

Tag: Support

‘નાગાપૂગા’ રણવીરસિંહને જ્હાન્વી કપૂરનો પણ ટેકો

મુંબઈઃ એક અમેરિકન પ્રકાશનના કવરપેજ માટે નગ્ન થઈને તસવીરો પડાવવા બદલ બોલીવુડ અભિનેતા રણવીરસિંહની વ્યાપકપણે ટીકા થઈ છે, પરંતુ બોલીવુડની અનેક હસ્તીઓએ એનું સમર્થન કર્યું છે. આ યાદીમાં ઉમેરો...

કટોકટીમાં ઉદ્ધવ ઠાકરેને સાથ આપવાનો એનસીપીનો સંકલ્પ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે તે રાજ્યમાં શાસક જોડાણને બચાવવા માટે તે પૂરું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ પક્ષોની...

ભૂટાને પીએમ મોદીને આપ્યો દેશનો સર્વોચ્ચ પુરસ્કાર

થિમ્પુઃ હિમાલય પર્વતમાળાની પૂર્વ બાજુએ આવેલા બૌદ્ધધર્મી દેશ ભૂટાને આજે તેના 114મા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘નડાગ પેલ ગી ખોર્લો’ (Ngadag Pel...

કોરોનાસંકટઃ ગૂગલ તરફથી ભારતને રૂ.135 કરોડની સહાય

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ઈન્ટરનેટ સંબંધિત સેવાઓ અને ઉત્પાદનો પૂરા પાડવામાં નિષ્ણાત અમેરિકાની મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની ગૂગલ અને તેની પિતૃ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ વિનાશકારી કોરોનાવાઈરસ રોગચાળાના બીજા મોજા સામે...

ઓસ્ટ્રેલિયા ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર્સ, પીપીઈ કિટ્સ મોકલશે

કેનબેરાઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી, વધારે ઘાતક લહેર સામે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા તરફથી તાત્કાલિક સહાયતાના ભાગરૂપે ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ કિટ્સ મોકલશે. ઓસ્ટ્રેલિયન...

અનુરાગ-તાપસીને ટેકો આપવા બદલ સ્વરા ટ્રોલ થઈ

મુંબઈઃ સોશિયલ મિડિયા પર દરેક મુદ્દે બિનધાસ્ત પોતાનો મત વ્યક્ત કરનારી એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા પછી ફરી એક વાર સક્રિય...

બુરખા-પર-પ્રતિબંધ: સ્વિટ્ઝર્લેન્ડમાં નાગરિકો તરફેણમાં, સરકાર વિરુદ્ધમાં

ઝુરીકઃ સ્વિટ્ઝર્લેન્ડમાં હાથ ધરવામાં આવેલા એક જનમતમાં બહુમતી નાગરિકોએ બુરખા, હિજાબ, નકાબ સહિત કોઈ પણ વસ્ત્ર વડે ચહેરો ઢાંકવાની પ્રથા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ વર્ષની...

ખેડૂત આંદોલનના ટેકામાં શંકરસિંહ આમરણાંત ઉપવાસ કરશે

અમદાવાદઃ ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કાયદા પરત લેવાની માગ પર ખેડૂતો અડગ છે. ત્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ...

ભારતમાં કિસાન આંદોલનને કેનેડિયન-PM ટ્રુડો દ્વારા ટેકો...

ટોરન્ટોઃ ત્રણ કૃષિ કાયદા સામે હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહેલા ભારતના કિસાનોને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનકની 551મી...