Tag: Spinal Treatment
સ્પાઇનની બીમારીની સચોટ સારવાર સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં
૫૦૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે કુબજા નામની દાસી જેની મોટી ખૂંધ હતી. શ્રીકૃષ્ણે જેના ફક્ત પગના આંગળા ઉપર પગ મૂકી અને તેની હડપચી ઊંચી કરીને તેને એક સુંદર નારી બનાવી...