Tag: spam call
બ્રિટનમાં એક સમૂહને માર્કેટિંગના મેસેજ બદલ 40...
ચૂંટણી પંચના કાર્યલાયે બ્રેક્ઝિટ ઝુંબેશ ચલાવતા જૂથ વૉટ લીવને ૪૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. તેનો ગુનો શું હતો? તેણે લગભગ બે લાખ જેટલા અનિચ્છનીય (અનસૉલિસિટેડ) સંદેશાઓ મોકલ્યા હતાં.
આ સંદેશાઓમાં...