Tag: SNIC
ચારુસેટ યુનિ.ના બે કેડેટ્સની SNIC માટે પસંદગી
ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન DEPSTARના વિદ્યાર્થી કેડેટ ડેનિશ ભીમાણી અને CMPICAના વિદ્યાર્થી કેડેટ આનંદ રાજપૂતની નવી દિલ્હીમાં 10થી 19 ડિસેમ્બર દરમિયાન આયોજિત સ્પેશિયલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ (SNIC)માટે...