Tag: Shilaj
અમદાવાદના શીલજની અલૌકિક અનુભવ કરાવતી અનુપમ શાળા
અમદાવાદનો શીલજ વિસ્તાર.... દિવસે ન વધે એટલો રાતે વધે....અને રાતે ન વધે એટલો દિવસે વધે એ રીતે સતત વિકાસ પામતો શહેરની હરણફાળમાં અગ્રેસર રહેતો વિસ્તાર બની રહ્યો છે.ગ્રામ્ય વાતાવરણ...