Home Tags Relationship

Tag: Relationship

‘ભાજપ-શિવસેનાનો સંબંધ આમિર ખાન-કિરણ રાવ જેવો છે’

મુંબઈઃ શિવસેના પાર્ટીના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે એમની પાર્ટી અને સત્તાના ભૂતપૂર્વ ભાગીદાર ભારતીય જનતા પાર્ટી વચ્ચેના સંબંધની સરખામણી ગયા શનિવારે છૂટાછેડાની જાહેરાત કરનાર અભિનેતા આમિર ખાન...

તસ્વીર માફક યાદોની પણ ફ્રેમ થઈ શકતી...

આલાપ, માણસ પણ કરોળિયો છે. એ સતત સંબંધોના નવા નવા જાળા ગૂંથતો જ રહે છે. ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત એ જાળાને તોડી પણ નાખે છે પરંતુ માણસ હિંમત નથી...

આપણે વિન્ડચાઇમ્સ બન્યા હોત તો??

આલાપ, કોઈ એક સંબંધ માણસની પસંદગી, ઈચ્છા, સપનાં કે સ્વભાવને સમૂળગા બદલી નાખે એ વાત થોડી વિચિત્રતો લાગે, હેં ને? પણ એ શક્ય છે, જો સંબંધ શ્વાસ જેવો હોય તો. શિયાળાએ...

તો આજે પણ હું એ કેદમાં તડફડતી...

આલાપ, લાગણીઓના દોરા લઈને પ્રેમ અને વિશ્વાસની સોઇથી સંબંધનું સ્વેટર ગૂંથ્યા પછી એ જ્યારે પહેરાય છે ને ત્યારે ગૂંથનાર અને પહેરનાર બન્નેને હૂંફ મળે છે. સંબંધનું આ સ્વેટર ગૂંથાય ત્યારે...

દૂર જવાથી સાથ છૂટે છે, સગપણ નહીં

આલાપ, સમય પણ કેવા કેવા રંગ બતાવે છે..!! વધતી ઉંમરની એક નિશાની એ પણ છે કે સ્મૃતિભ્રંશ થવો. યાદશક્તિને ઝાંખપ આવવી એ વૃદ્ધાવસ્થાની નિશાની છે. વૃદ્ધાવસ્થા તનથી જોડાયેલી છે પરંતુ...

ધારો કે સપનાંઓને પણ પાંખો હોત…

કેટલીક કલ્પના પણ કેટલી સુખદ હોય છે. રાત-દિવસ હૈયાને છોલતાં રહેતા સપનાંઓને પણ જો પાંખો હોત તો ઉડાડી મૂકતે એને દૂર દૂર અને વાસી દેત હૈયાના કમાડ. હા આલાપ, સપનાંઓ...

હવે મારી યાદો તને ભીંજવે છે?

આલાપ, ક્યારેક ક્યાંક અનાયાસે વંચાઇ ગયેલી એક-બે પંક્તિ મોજાંઓ બનીને યાદોના સમુદ્રમાં તાણી જાય એવું પણ બને. આજે સવારે વર્તમાનપત્રની એક કોલમ પર નજર પડતાં કવિ હિતેન આનંદપરાની એક પંક્તિ...

ધારોકે સમય કોઈ પંખી હોત તો…

આલાપ, આપણે એવું કહીએ છીએ કે વીતેલો સમય ફરી નથી આવતો, હા એ સાચું પરંતુ જીવનમાં એવો સમય વારંવાર આવે છે કે જે વીતેલા સમયને ક્યારેય ભૂલવા નથી દેતો. જો ને...

આ સૂર્યાસ્ત એકમેકની સંગાથે જોતા હોત તો…

આલાપ, એ દિવસે હું તને મળવા આવેલી અને તું રૂમમાં અંધારું કરીને ભરાઈ રહેલો. મેં બૂમ પાડતા રૂમમાં પ્રવેશ કર્યો, પણ આ શું? તું મને ક્યાંય નહોતો દેખાયો. ધીમે...

ફરીથી સંબંધને એક તક આપી હોય તો?

આલાપ, આપણે માણસજાત કેટલી તકલાદી છીએ નહીં? આપણે ક્યારેય કોઈ વિચાર પર, કોઈ નિર્ણય પર કે કોઈ અવસ્થામાં કાયમ નથી રહી શકતા. જો કે એ જ કદાચ માણસનો સૌથી મોટો...