Home Tags Ram temple

Tag: Ram temple

ચાંદીની ઈંટ ન મોકલવાની રામમંદિર ટ્રસ્ટની વિનંતી

અયોધ્યાઃ અહીં રામમંદિરના બાંધકામ માટે હિન્દુ લોકો પાસેથી દાન એકત્ર કરી રહેલી સંસ્થા શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના સભ્યોએ દાતાઓ જોગ નમ્ર વિનંતી બહાર પાડી છે અને કહ્યું છે કે તેઓ...

રામમંદિર માટે 230-કરોડ કરતાં વધુનું દાન એકત્ર

હરિદ્વારઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી (ટ્રેઝરર) સ્વામી  ગોવિંદ ગિરિએ સમાજના લોકો દ્વારા મંદિર નિર્માણ માટે મળેલા સ્વૈચ્છિક યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ...

સિંગર સોનુ નિગમે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં

અયોધ્યાઃ બોલીવૂડના મશહૂર સિંગર સોનુ નિગમે રવિવાર અયોધ્યા પહોંચ્યો હતો. તેણે ત્યાં હનુમાનગઢી અને રામલલ્લાનાં દરબારમાં દર્શન કર્યાં હતાં. રામલલ્લાનાં દર્શન પછી સોનુ નિગમે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું...

રામમંદિર માટે ફાળોઃ 65-કરોડ હિન્દુઓને આવરી લેવાશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના બાંધકામ માટે ફંડફાળો ઉઘરાવવાની દેશવ્યાપી ઝુંબેશની તૈયારીઓની સમીક્ષા બેઠકો વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાએ સમાપ્ત કરી લીધી છે. 108 એકર જમીન પર રામમંદિર બાંધવા તથા તેની...

આનંદોઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પાયા માટે ખોદકામ...

અયોધ્યાઃ અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરના પાયાનું ખોદકામ આજે સવારથી શરૂ થઈ ગયું છે. મંદિરના પાયા માટે જમીનમાં 100 ફૂટ ઊંડાણ સુધી કૂવા ખોદવા માટે બે મશીનો રવિવારે રામ...

પીએમ મોદી ભૂમિપૂજન પૂર્વે હનુમાનગઢી મંદિરમાં દર્શન...

અયોધ્યાઃ પવિત્ર રામનગરી અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામના મંદિરના બાંધકામ માટે પાંચ ઓગસ્ટના બુધવારે ભૂમિપૂજન કરવામાં આવશે. એ માટે અયોધ્યા નગરનો સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન...

40 કિલોની ચાંદીની ઈંટ મૂકીને મોદી કરશે...

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન આવતી પાંચમી ઓગસ્ટે થશે. આ માટે હિન્દુ સમાજે હર્ષ વ્યક્ત કર્યો છે. મંદિર નિર્માણ માટે લોકોએ દાન કરવાનું શરૂ કર્યું છે. રામ...

રામ મંદિરના ભૂમિપૂજનમાં PM સહિત 50 VIP...

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પાંચમીઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. વડા...

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિમાં થવાની...

અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે, પણ હવે રાહ જોવાય છે શુભ તારીખ અને શુભ મુહૂર્તની, જેથી ભૂમિ પૂજન થયા પછી નિર્માણ કાર્ય...

ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશેઃ રામલલાના...

મુંબઈ - શિવસેના પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવી છે. તેઓ એમની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારના સત્તાના 100 દિવસ પૂરા થવાના...