Home Tags Railway stations

Tag: railway stations

4,000 રેલવે સ્ટેશનો પર પ્રીપેડ વાઈ-ફાઈ સેવા

મુંબઈઃ રેલવે મંત્રાલયની જાહેર ક્ષેત્રની કંપની રેલટેલએ પોતાની પ્રીપેડ વાઈ-ફાઈ સેવા શરૂ કરી છે. તે અંતર્ગત દેશભરમાં 4,000 જેટલા રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને પ્રીપેડ હાઈ-સ્પીડ સુવિધા પૂરી પાડવામાં આવી...

સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપને બદલે માટીની-કુલડીમાં ચા

નવી દિલ્હીઃ દેશભરમાં તમામ રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકના કપને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની કુલડીઓમાં ચા વેચવામાં આવશે. આ જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે. આ ઝુંબેશ પ્લાસ્ટિક-મુક્ત ભારતના સંકલ્પ...

રેલવે સ્ટેશનોનો પુનરુદ્ધાર કરવા ‘યુઝર ચાર્જ’ વસૂલશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે 700-1050 સ્ટેશનો પર પેસેન્જરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને વધુ આવક ઊભી કરવા માટે ‘એફોર્ડબેલ યુઝર્સ ચાર્જીસ’ લગાવવાની યોજના બનાવી રહી છે. જોકે...

AC ટ્રેનોના ડબ્બાઓમાં કોરોના સંક્રમણનો ફેલાવો ઘટશે,...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે ટ્રેનમાં યાત્રા કરનારાઓ માટે રાહતના સમાચાર છે. હાલના દિવસોમાં ટ્રેનોના એસી ડબ્બાઓમાં યાત્રા દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું હોય છે. હવે આ...

મુંબઈના ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ રેલવે સ્ટેશનોને...

મુંબઈ - દક્ષિણ મુંબઈમાં અને પશ્ચિમ રેલવે વિભાગ પર આવેલા ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ રેલવે સ્ટેશનોને એમની મૂળ વિરાસતનું ગૌરવ અપાવવા માટે એટલે કે ઓરિજિનલ હેરિટેજ લુક આપવા...

રેલવે સ્ટેશનો, એરપોર્ટ, મોલમાં જલદી જ મળશે...

નવી દિલ્હીઃ  દેશના પ્રમુખ રેલવે સ્ટેશનો, બસ ડેપો, એરપોર્ટ અને મોલમાં આપને જલદી જ કુલડી (માટીનું એક પાત્ર) વાળી ચા પીવા મળી શકે છે. કેન્દ્રીય રોડ પરિવહન પ્રધાન નીતિન...

તમામ રેલવે સ્ટેશનો પર દૂધના સ્ટોલ્સ શરૂ...

મુંબઈ - રેલવે તંત્ર દેશભરમાં તમામ રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ થાય એવી યોજના ઘડી રહ્યું છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે એક બેઠક બાદ આ જાહેરાત કરી છે. એ બેઠકમાં...