Home Tags Protesters

Tag: protesters

મ્યાનમારમાં ‘લોહિયાળ-બુધવાર’: દળોએ 38 લોકોને ઠાર કર્યા

યાંગોનઃ મ્યાનમારના સુરક્ષા દળોએ ગયા મહિને સેનાના તખતાપલટની સામે દેશભરમાં પ્રદર્શન કરી રહેલા દેખાવકારો પર બુધવારે ગોળીબાર કર્યો હતો, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ એને ખૂની...

આંદોલનકારી ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા

નવી દિલ્હીઃ આજે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી અપાયા બાદ આંદોલનકારી ખેડૂતો પ્રજાસત્તાક દિવસ હોઈ ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંના પરિસરમાં દેખાવો કર્યા હતા, રાષ્ટ્રધ્વજ અને...

ખેડૂતો-સરકાર વચ્ચેની મંત્રણાનો છઠ્ઠો રાઉન્ડ પણ પરિણામવિહોણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 પ્રધાનો – નરેન્દ્ર સિંહ તોમર (કૃષિ), પીયૂષ ગોયલ (રેલવે, વાણિજ્ય, અન્ન) તથા સોમ પ્રકાશ (વાણિજ્ય રાજ્યપ્રધાન) અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે મંત્રણાનો છઠ્ઠો...

આજે ખેડૂતો, સરકાર વચ્ચે નિર્ણાયક મંત્રણા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસોથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની હદમાં શાંતિપૂર્ણ રીતે ધરણા-આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે મંત્રણાનો છઠ્ઠો...

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફનીએ દેખાવકારોનું સમર્થન કર્યું

વોશિંગ્ટનઃ અમેરિકામાં આફ્રિકન-અમેરિકન અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના મોત બાદ સતત વિરોધ-દેખાવોનો જુવાળ ફાટી નીકળ્યો છે. વિશ્વભરમાં લોકો આ દેખાવોને સમર્થન આપી રહ્યા છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી...

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે...

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત...

શાહીનબાગના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ભાજપ સાંસદનું નિવેદન

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને એક કલાકમાં હટાવી શકાય છે. તેમણે કહ્યું કે,...

રાજસ્થાનમાં ગુજ્જર અનામત આંદોલન હિંસક બન્યું; પોલીસ-દેખાવકારો...

જયપુર - ગુજ્જર સમાજે અનામત માટે આદરેલા આંદોલનમાં આજે હિંસા થઈ હતી. ધોલપુર હાઈવે પર પોલીસો અને દેખાવકારો વચ્ચે અથડામણ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોએ રસ્તો રોકી...

જળવાયુ પરિવર્તનને લઈને રોડ પર ઉતર્યા બ્રસેલ્સના...

બ્રસેલ્સઃ બ્રસેલ્સના આશરે 70,000 લોકોએ ઠંડી અને વરસાદ છતા રેલી કાઢીને પ્રદર્શન કર્યું હતું. બેલ્જિયમ સરકાર અને યૂરોપીય સંઘથી જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવને પહોંચી વળવા માટેના પ્રયાસોને વધુ તેજ કરવા...