Home Tags Power

Tag: Power

‘ગાયની સંભાળ માટે પ્રતિદિન રૂ.40ની ચૂકવણી’: કેજરીવાલનું...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાની આમ આદમી પાર્ટી (AAP)ના પ્રચાર માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં એમણે...

-તો મુંબઈવાસીઓ ચોવીસ-કલાક વીજપૂરવઠાનો-વૈભવ કદાચ ખોઈ બેસશે

મુંબઈઃ આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે મુંબઈવાસીઓ ચોવીસ કલાક વીજપૂરવઠાની એશોઆરામવાળી સુવિધાથી કદાચ વંચિત રહે એવી સંભાવના છે. આનું કારણ એ છે કે શહેરમાં...

અફઘાનિસ્તાનમાં સરળ સત્તા-પરિવર્તન: ચીન, ઈરાનનું સમાન લક્ષ્ય

બીજિંગઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના સરળતાપૂર્વકની બની રહે એ માટે ચીન અને ઈરાન સહમત થયા છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં નવી સરકાર સરળતાથી સત્તાનાં...

કેરળમાં શાસક ડાબેરી મોરચાએ સત્તા જાળવી રાખી

તિરુવનંતપુરમઃ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) દ્વારા કેરળ રાજ્યમાં ઈતિહાસ સર્જવામાં આવ્યો છે. 140 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાાન પી. વિજયનની આગેવાની હેઠળનો એલડીએફ...

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી; લાખો લોકો વીજળીવિહોણા

ઓસ્ટિનઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અને પડોશના મેક્સિકો દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. દાંત કચકચાવી દેનારી ઠંડી પડતાં અને ભારે બરફ પડતાં વપરાશકારો તરફથી વીજળીની માગ વધી જતાં ટેક્સાસ...

કોંગ્રેસ નવા કૃષિ-કાયદા રદ કરશે: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક કિસાન મહાપંચાયતમાં હાજરી આપી હતી અને ત્યાં એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોનું...

કોરોના રોગચાળાને કારણે વોશિંગ્ટન સ્થગિત; પ્રમુખ ટ્રમ્પ...

વોશિંગ્ટનઃ વર્લ્ડ બેન્કના કાર્યાલયના વિશાળ દરવાજાઓની પાછળ સુરક્ષા ચોકિયાતો પહેરો ભરી રહ્યા છે, પરંતુ સાવ નવરા જેવા લાગ છે. બહાર, વોશિંગ્ટન ડી.સી.ની ફૂટપાથો મોટે ભાગે ખાલી દેખાય છે. બેન્ક ખુલ્લી...

બંધારણ બદલીને રશિયામાં પુતિનને રાજ કરવું છે…

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, તેઓ એ કાયદાનું સમર્થન કરશે કે જેના લાગુ થવા પર તેમને 2024 માં રાષ્ટ્રપતિના રુપમાં પાંચમો કાર્યકાળ ચલાવવાની મંજૂરી મળશે....

મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના...

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 'ક્રિકેટ પાકિસ્તાન'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર છે, ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં....