Tag: Positive Results
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુંઃ લોકડાઉનની પોઝિટિવ અસર દેખાઈ
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે દાવો કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનના કેટલાક અંશે પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે. વિકસિત...