Tag: Portugal
ગર્ભવતી ભારતીય-મહિલાનું મરણ: પોર્ટુગલનાં મહિલા આરોગ્યપ્રધાનનું રાજીનામું
લિસ્બનઃ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડતી વખતે એક ભારતીય ગર્ભવતી મહિલાનું દુઃખદ રીતે
અવસાન થયા બાદ પોર્ટુગલનાં મહિલા આરોગ્ય પ્રધાન માર્ટા ટેમીડોએ એમનાં હોદ્દા પરથી રાજીનામું આપ્યું
છે. આ બનાવમાં તપાસ...
‘જેલ-સજાની સમાપ્તિએ અબુ સાલેમને છોડી દેવાનો રહેશે’
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે કે કેન્દ્ર સરકારે પોર્ટુગલની સરકારને આપેલા વચનનું પાલન કરવું પડશે અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના સંબંધમાં 25-વર્ષની જેલની સજા પૂરી કરી...
રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડનાં જન્મદિવસની ખુશીમાં બુર્જ-ખલીફાને રોશનીથી શણગારાવ્યું
દુબઈઃ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ અને માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્સને તેનાં જન્મદિવસ નિમિત્તે એક યાદગાર ભેટ આપી હતી. રોનાલ્ડોએ દુબઈમાં આવેલી વિશ્વની સૌથી...
રોનાલ્ડોએ પુરુષ ફૂટબોલમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ...
પોર્ટુગલઃ દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે પેનલ્ટી પર ગોલ કરવાથી ચૂકી ગયો હતો, પરંતુ વિશ્વ ક્વોલિફાઇંગ ગ્રુપ-Aમાં આયર્લેન્ડ પર પોર્ટુગલ 2-1થી જીતમાં બે ગોલ કરીને...
રોનાલ્ડોની હરકતે કોકા-કોલાને અબજોનું નુકસાન કરાવ્યું
મેડ્રિડઃ ફૂટબોલ રમતના સુપરસ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની માત્ર એક જ હરકતે કોકા-કોલા કંપનીને 4 અબજ ડોલર (આશરે 293 અબજ રૂપિયા)ની માર્કેટ છીનવી લીધી છે. પોર્ટુગલ સોકર ટીમનો કેપ્ટન રોનાલ્ડો હાલમાં...
કોરોનાને કારણે મોદીની પોર્ટુગલ, ફ્રાન્સ મુલાકાત રદ
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો હાલ ખૂબ જ વધી ગયો હોવાથી ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટુગલ અને ફ્રાન્સની મુલાકાતને રદ કરી દીધી છે, એમ સૂત્રો તરફથી જાણવા...
EU દેશોએ એસ્ટ્રાઝેનેકાનું રસીકરણ ફરી શરૂ કર્યું
બર્લિનઃ યુરોપિયન મેડિકલ રેગ્યુલેટર કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી સુરક્ષિત અને અસરકારક છે, એ પછી યુરોપિયન યુનિયના અગ્રણી દેશોએ કહ્યું હતું કે તેઓ એસ્ટ્રાઝેનેકા ફરીથી શરૂ કરશે. અને રસીને...
ઘેટાં અને બકરીઓના સહારે પોર્ટુગલ સરકાર, આધુનિક...
પોર્ટુગલ- છેલ્લા કેટલાક વર્ષોથી જંગલોમાં લાગી રહેલી આગ પોર્ટુગલ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જંગલની આગથી થતાં નુકસાનથી બચવા પોર્ટુગલ સરકારે અનેક ઉચ્ચસ્તરીય ટેકનીકના પ્રયોગો હાથ ધર્યા પરંતુ...
બહુ મોંઘા થાય એ પહેલાં આ શહેરોમાં...
ઈન્ટરનેશનલ ટૂરિઝમ આજકાલ તેજીમાં છે. વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય પર્યટન 6 ટકા વધ્યું છે. વિદેશમાં પ્રવાસ-પર્યટન કરવા જતા લોકોની સંખ્યા વધી રહી છે. યુરોપ અને એશિયામાં કેટલાક...