Home Tags Planes

Tag: planes

જેટ એરવેઝનો $5.5 અબજનો-ઓર્ડર જીતવાની નજીકમાં એરબસ

નવી દિલ્હીઃ માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ તરફથી વિમાન કાફલાની ખરીદી માટે રૂ. 5.5 અબજ ડોલરનો જંગી ઓર્ડર જીતવા માટે એરબસ કંપની મોખરે છે. એને કારણે...

300 ‘નેરો-બોડી’ વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અને ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા 300 જેટ વિમાનો ખરીદવા વિચારે છે. આ વિમાન કદમાં પાતળા હશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેરોબોડી વિમાન...

737 MAX વિમાનોમાં ખામી રહી ગઈ છેઃ...

ન્યૂયોર્ક - અમેરિકાની જગવિખ્યાત એવિએશન કંપની બોઈંગએ કબૂલ કર્યું છે કે, એના ઘણા 737 MAX 8 વિમાનો સહિત કેટલાક 737 વિમાનોની પાંખના ભાગમાં ટેકનિકલ ખરાબી રહી ગઈ છે. બોઈંગના 737...

જેટ એરવેઝે વધુ ચાર વિમાન સેવામાંથી હટાવી...

મુંબઈ - વિદેશમાંથી લીધેલી લોનની ચૂકવણીના મામલે ડિફોલ્ટ બનેલી અને કારમી આર્થિક ભીંસમાં સપડાયેલી જેટ એરવેઝે તેના વધુ ચાર વિમાનને સેવામાંથી હટાવી લીધા છે. આ સાથે એણે સેવામાંથી હટાવી લીધેલા...

જેટ એરવેઝે વધુ 3 વિમાનને સેવામાંથી હટાવી...

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન કંપની જેટ એરવેઝ સખત નાણાંભીડમાં સપડાઈ છે. લીઝનાં ભાડાંની રકમ ન ચૂકવી હોવાથી એને તેના બોઈંગ 737 વિમાનોનાં કાફલામાંના 3 વિમાનને સેવામાંથી હટાવી...