Tag: Piramal Finance
ડીએચએફએલ કેસ: પિરામલ સામે 63 મૂન્સની જીત
મુંબઈઃ નાદારી નોંધાવી ચૂકેલી દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડની અરજી સંબંધે વિચારણા કરવાનો નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ કમિટી ઓફ ક્રેડિટર્સને ગુરુવારે આદેશ આપ્યો છે.
ડીએચએફએલે...