Tag: oxygen cylinders
અજય દેવગને ધારાવીની હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર્સ...
મુંબઈઃ બોલીવૂડ એક્ટર અજય દેવગને ધારાવી વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલી 200-પલંગની કામચલાઉ ફિલ્ડ હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડર્સ અને બે પોર્ટેબલ વેન્ટિલેટર્સનું દાન કર્યું છે.
ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર એશિયા ખંડમાં સૌથી...