Tag: office
લક્ઝમબર્ગના રાજદૂત ગિફ્ટ સિટીસ્થિત ઈન્ડિયા INXની મુલાકાતે
ગાંધીનગર: લક્ઝમબર્ગના રાજદૂત જીન કલાઉડ કુગનરે ગુરુવારે ગુજરાતના ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા INXના કાર્યાલયની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઈન્ડિયા INX અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ વચ્ચે ગ્રીન ફાઈનાન્સના વિકાસ અને ઉત્તેજન માટે કરાયેલા સમજૂતી...
કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થવાનો કેન્દ્રીય-કર્મચારીઓને આદેશ
નવી દિલ્હીઃ કર્મચારીઓની બાબતોને લગતા કેન્દ્રીય મંત્રાલયે બહાર પાડેલા એક આદેશ અનુસાર, તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે એમણે કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થઈ જવું. દેશભરમાં...
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી; બેંગલુરુમાં ઓફિસ ખોલી
બેંગલુરુઃ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા, અમેરિકામાં સ્થાયી થયેલા અને દુનિયાના નંબર-1 શ્રીમંત અને વિશ્વની અગ્રગણ્ય ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કંપનીના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક ભારતમાં આવીને બિઝનેસ કરશે કે...
વર્ક-ફ્રોમ-હોમ નીતિને કારણે ઓફિસ-સ્પેસની ડિમાન્ડને ફટકો પડ્યો
મુંબઈઃ કોરોના વાઈરસ જાગતિક બીમારી ફેલાવાને કારણે મોટા ભાગની ઓફિસોએ વર્ક-ફ્રોમ-હોમની નીતિ અપનાવતા વર્ષ 2020માં ઓફિસ સ્પેસ ભાડે/લીઝ પર આપવાના સોદાઓમાં ધરખમ ઘટાડો થયો છે. 2020ના વર્ષમાં નેટ ઓફિસ...
મુંબઈ મેટ્રો-1ની સર્વિસમાં 45 મિનિટનો વધારો કરાશે
મુંબઈઃ મુંબઈમાં સામાન્ય જનતાને હવે ઓફિસ જવાનું વધુ સરળ થશે, કેમ કે મુંબઈ મેટ્રોએ એક જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રો યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રેલવે સર્વિસના ટાઇમિંગમાં ફેરફાર કરી...
વર્ક ફ્રોમ હોમને બદલે હવે લોકો ઓફિસ...
નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. ભારતમાં પણ લોકડાઉનને બે મહિના પૂરા થવા આવ્યા છે. હજી પણ મોટા ભાગના લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી...
‘કેમ છો?’ ફિલ્મના કલાકાર-નિર્માતા ‘ચિત્રલેખા’ના કાર્યાલયની મુલાકાતે…
આજે, 17 જાન્યુઆરીથી રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ 'કેમ છો?'ના અભિનેતા તુષાર સાધુ અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયા તથા નિર્માતા શૈલેષ ધામેલિયા હાલમાં જ 'ચિત્રલેખા'ના મુંબઈ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા...
કેન્દ્રીય કર્મચારીઓના કામકાજનો સમય વધી શકે છે….
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાની ઓફિસના કામકાજનો સમય વધારીને 9 કલાક કરે તેવી શક્યતાઓ છે. સરકારે ડ્રાફ્ટ વેજ કોડ રુલ્સ રજૂ કર્યું છે. જેમાં ઓફિસમાં કામકાજનો સમય 8 કલાકથી...