Home Tags Odisha

Tag: Odisha

ઓડિશામાં રેલવે દુર્ઘટનાઃ ગૂડ્સ-ટ્રેનના 9-ડબ્બા નદીમાં પડ્યા

ભૂવનેશ્વરઃ ઓડિશામાં ભારે વરસાદને કારણે ઈસ્ટ કોસ્ટ રેલવેઝ વિભાગ પરના આંગુલ-તાલ્ચેર રોડ રૂટ પર આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ખડી પડી હતી અને એના 9 ડબ્બા નદીમાં...

મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી 3-4 દિવસ ભારે-વરસાદની આગાહી

મુંબઈઃ બંગાળના અખાતમાં વાયવ્ય ખૂણે ગઈ કાલે સાંજથી ડીપ ડીપ્રેશન સર્જાયું છે અને તે એ તરફ આગળ વધી રહ્યું છે. એને કારણે મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે...

રેલવેપ્રધાન વૈષ્ણવે ટ્રેનમાં-સફર કરી, પ્રવાસીઓ-પાસેથી સૂચનો માગ્યા

નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ‘જન આશીર્વાદ યાત્રા’નો આરંભ કરવા માટે ગઈ કાલે ભૂવનેશ્વર પહોંચ્યા હતા. ભૂવનેશ્વરથી રાયગડા સુધી એમણે ટ્રેનમાં સફર કરી હતી, જે રાતની હતી. એમને...

બંધોની સલામતી વધારવા વિશ્વ બેન્ક સાથે કરાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર, કેન્દ્રીય જળ આયોગ, 10 રાજ્યો તથા વિશ્વ બેન્કે ભારતના જુદા જુદા રાજ્યોમાં બાંધવામાં આવેલા બંધની સુરક્ષા વધારવા તથા એમની કામગીરીમાં સુધારો લાવવા માટે 25 કરોડ...

વાવાઝોડાગ્રસ્ત ઓડિશા, બંગાળ, ઝારખંડ માટે 1000-કરોડની સહાય

ભૂવનેશ્વર/કલાઈકુંડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના અખાતમાં સર્જાયેલા અને 26 મેના બુધવારે ફૂંકાયેલા ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વેરેલા વિનાશનું 28 મે, શુક્રવારે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ...

ઓડિશા, બંગાળનાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ

મોદીએ બંને રાજ્યમાં રાહત કામગીરીઓ હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલી પ્રત્યેક વ્યક્તિના નિકટના સ્વજનને રૂ. 2...

વાવાઝોડા ‘યાસ’નું જોર નબળું પડી ગયું

ભૂવનેશ્વર/કોલકાતાઃ અત્યંત ઉગ્ર ચક્રવાતી વાવાઝોડું 'યાસ' આજે બપોરે 12.30 વાગ્યે ઉગ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં નબળું પડી ગયું હતું. વાવાઝોડું ઓડિશાના ઉત્તરીય કાંઠાવિસ્તાર પર હતું ત્યારે એ નબળું પડ્યું હતું....

પૂનમ હોવાથી ‘વાવાઝોડું-યાસ’ ઘાતક બની શકેઃ IMD

ભૂવનેશ્વર/કોલકાતા: ઓડિશા અને બંગાળ રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ભીષણ અને વિનાશકારી સમુદ્રી ચક્રવાત વાવાઝોડું 'યાસ'ના લેન્ડફોલની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. વિસ્તારોમાં હાલ ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો...

વાવાઝોડા ‘યાસ’નો સામનોઃ ઓડિશા, બંગાળમાં યુદ્ધસ્તરની તૈયારી

કોલકાતાઃ દેશમાં એક વધુ ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનો ખતરો ઊભો થયો છે. બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું હવાના નીચા દબાણનું ક્ષેત્ર હવે ખતરનાક વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવાઝોડાને...

‘યાસ’ વાવાઝોડાનો ખતરોઃ 99 NDRF ટૂકડીઓ સજ્જ

કોલકાતાઃ વાવાઝોડું ‘યાસ’ ફૂંકાવાની કરવામાં આવેલી આગાહીને પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા બચાવ અને રાહત કામગીરીઓ હાથ ધરવા માટે તેના જવાનોની 99 ટૂકડીઓને આ વાવાઝોડાનો જ્યાં ખતરો...