Home Tags Mumbai Fire Brigade

Tag: Mumbai Fire Brigade

મુંબઈના ગોવંડીમાં ફાર્મા કંપનીમાંથી ગેસ લીક થતાં...

મુંબઈઃ પૂર્વ મુંબઈના ઘાટકોપર, ચેંબૂર, ગોવંડી, કાંજુરમાર્ગ, વિક્રોલી, પવઈ જેવા કેટલાક ભાગોમાં ગઈ કાલે મોડી રાતે ગેસની વાસ, કોઈક દુર્ગંધ આવતી હોવાની અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી. મહાનગરપાલિકાના તંત્રએ...

મુંબઈમાં અગ્નિશામક દળના 30 જવાનને કોરોનાનો ચેપ;...

મુંબઈઃ શહેરના અગ્નિશામક દળના 30 જવાનોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આમાંના એક જવાનનું નિધન થયું છે. અગ્નિશામક દળમાં કોરોનાને કારણે થયેલું આ પહેલું મરણ છે. કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્નિશામક...

મુંબઈનું અગ્નિશામક દળ હાઈટેક થશે, રોબોટ બુઝાવશે...

મુંબઈ - મહાનગર મુંબઈ શહેર તથા ઉપનગરોમાં હવે ગલીએ ગલીએ બહુમાળી રહેણાંક ઈમારતો બંધાવા લાગી છે. જ્યાં જુઓ ત્યાં ગગનચૂંબી ઈમારતો બંધાઈ છે અથવા બંધાઈ રહી છે ત્યારે એ...

મુંબઈના બાન્દ્રામાં MTNLની ઈમારતમાં ભીષણ આગ; 80થી...

મુંબઈ - શહેરના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સરકાર હસ્તકની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) કંપનીના 9-માળના બિલ્ડિંગમાં આજે બપોરે ભીષણ આગ લાગતાં વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આગની જાણ કરાયા બાદ...

મુંબઈઃ માટુંગાસ્થિત બિગ બાઝાર સ્ટોરમાં ભીષણ આગ...

મુંબઈ - અહીંના માટુંગા ઉપનગરમાં આવેલા બિગ બાઝાર સુપરસ્ટોરમાં આજે સાંજે ભીષણ આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જાણ થતાં તરત જ અગ્નિશામક દળના જવાનો પાંચ ફાયર એન્જિન્સ,...

મુંબઈ અગ્નિશમન દળના જવાનો પહેરશે નવો ગણવેશ

મુંબઈઃ મુંબઈ અગ્નિશમન દળના જવાનોને ગયા પ્રજાસત્તાક દિને નવો ગણવેશ મળ્યો છે. જેમાં આંતર્રાષ્ટ્રીય પરિમાણોથી સજ્જ હેલ્મેટનો પણ સમાવેશ છે. હવેથી આગ હોલવવા સિવાયના અન્ય બચાવ કાર્ય દરમ્યાન જવાનો...

મુંબઈ: ફિલ્મસિટી નજીકના જંગલમાં ભીષણ આગને આખી...

મુંબઈ - શહેરના ગોરેગામ (ઈસ્ટ) ઉપનગરમાં સંજય ગાંધી નેશનલ પાર્કની અંદર આવેલી આરે મિલ્ક કોલોની નજીકના જંગલવિસ્તારમાં ગઈ કાલે સાંજે લાગેલી ભયાનક આગને અગ્નિશામક દળના જવાનો આખી રાતની જહેમત...