Home Tags Move

Tag: move

ચોક્કસ સ્ટોક્સમાં ભાવોને અંકુશમાં લાવવાનું BSEનું કદમ...

મુંબઈઃ શેરબજારમાં ચોક્કસ સ્ટોક્સમાં સટ્ટાના અતિરેકને ડામવા અને રોકાણકારોના હિતમાં બીએસઈ (મુંબઈ શેરબજાર)એ લીધેલા પગલાં સમયસરના હોવાછતાં બજારના કેટલાંક સ્થાપિત હિતો બીએસઈના આ પગલાં વિરુધ્ધ પ્રચાર કરી રહ્યા હોવાનું...

‘બૅડ બૅન્ક’ની સ્થાપના એનપીએની સમસ્યાનો ઉકેલ લાવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બૅન્કોને બખ્ખાં કરાવી દે એવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરી છે. બૅન્કિંગ ક્ષેત્રની નોન પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ની કદાવર સમસ્યાના હલ માટે સરકારે હવે ઍસેટ રિકન્સ્ટ્રક્શન અને ઍસેટ...