Home Tags Minister

Tag: Minister

-તો ગોવામાં ઓલા-ઉબરને મંજૂરી આપી-દઈશઃ ટેક્સી-ડ્રાઈવરોને પ્રધાનની-ધમકી

પણજીઃ ગોવામાં ટેક્સી ડ્રાઈવરો અને રાજ્ય સરકાર વચ્ચે હાલ ખટરાગ ચાલી રહ્યો છે. મુદ્દો છે ટેક્સીઓમાં ફરજિયાત રીતે ડિજિટલ મીટરો બેસાડવાનો. ટેક્સી ડ્રાઈવરોએ એમની ટેક્સીઓમાં આવા મીટર બેસાડવાની ના...

મનોજ તિવારીઃ ક્રિકેટરમાંથી બંગાળમાં બેનરજી સરકારમાં પ્રધાન

કોલકાતાઃ મમતા બેનરજીએ સતત ત્રીજી મુદતમાં પશ્ચિમ બંગાળમાં સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે. એમની ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ યોજાઈ ગયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી...

મહારાષ્ટ્રમાં દરેક નાગરિકને મફતમાં કોરોના-રસી અપાશે

મુંબઈઃ કોરોનાવાઈરસ વિરોધી રસી સરકારે મફતમાં આપવી જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે તેવામાં મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર 18-45 વર્ષની વયના તેના તમામ નાગરિકોને મફતમાં...

રેમડેસિવીરનું ઉત્પાદન બમણું કરાશેઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરમાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને જીવનાવશ્યક દવા રેમડેસિવીર (ઈન્જેક્શન)ની માગ ખૂબ વધી ગઈ છે ત્યારે કેન્દ્રના...

ખેડૂત-આંદોલન ભારતની આંતરિક બાબત છેઃ બ્રિટિશ પ્રધાન

લંડનઃ બ્રિટને જણાવ્યું છે કે કૃષિ નીતિ એ ભારત સરકારની આંતરિક બાબત છે. બ્રિટિશ સરકારે સાથોસાથ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદાસ્પદ કૃષિ...

પૂજા ચવ્હાણ ભેદી મૃત્યુ-કેસઃ સંજય રાઠોડનું રાજીનામું

મુંબઈઃ પૂણે શહેરમાં 21-વર્ષીય ટીકટોક સ્ટાર પૂજા ચવ્હાણના આત્મહત્યા કેસમાં નામ સંડોવાતા મહારાષ્ટ્રના વન, ભૂકંપ પુનર્વસન ખાતાના પ્રધાન સંજય રાઠોડે એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યના મુખ્ય...

કોંગ્રેસ કાર્યકરોની ધમકીઃ કંગનાની વહારે મ.પ્ર. સરકાર

ભોપાલઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત એનાં ટ્વીટ્સમાં ખેડૂતો વિરુદ્ધ કરેલી ટીકાઓ બદલ માફી નહીં માગે તો એની ‘ધાકડ’ ફિલ્મનું શૂટિંગ કરવા નહીં દેવાની મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના...

અંધારપટ માટે પાકિસ્તાની પ્રધાને ભારતને દોષી ગણાવ્યું

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગઈ કાલે મધરાત પૂર્વે રાષ્ટ્રીય પાવર ગ્રિડમાં ખામી ઊભી થયા બાદ મોટા પાયે, વ્યાપક સ્તરે અને એક સાથે અંધારપટ છવાઈ ગયો હતો. રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદ સહિત સમગ્ર...

પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં બન્યાં ભારતીય-મૂળનાં પ્રથમ પ્રધાન

ઓકલેન્ડઃ ભારતમાં જન્મેલાં, 41 વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં પ્રધાન તરીકે નિમાયાં છે. તેઓ વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્નની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યાં છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ન્યૂઝીલેન્ડમાં ભારતીય-મૂળનાં...

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મોહનસિંહ રાઠવાને ગુજરાતના ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો...

ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ 2020 માટે 'શ્રેષ્ઠ વિધાનસભ્ય'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના વિધાનસભ્ય મોહનસિંહ રાઠવાને 2019ના વર્ષ માટે 'શ્રેષ્ઠ વિધાનસભ્ય'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત...