Home Tags Medical Education

Tag: Medical Education

નેપાળે રોકી ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સની ડિગ્રી, ભારતીય...

કાઠમાંડુઃ નેપાળમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓની ડિગ્રી રોકવાનો મામલો સામે આવ્યો છે. કાઠમાંડુ વિશ્વ વિદ્યાલય અંતર્ગત આવનારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ કરનારા 134 વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે...

ડોમિસાઈલ- EWS સહિતના મેડિકલ પ્રવેશના નિયમોમાં સુધારા,...

ગાંધીનગર- બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ...

અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી, ઈબીસીની બેઠકો માટે...

ગાંધીનગર- ગુજરાતના આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૦% આર્થિક પછાત અનામત આપવાનો નિર્ણય કર્યો છે....

સ્ટાફ નર્સોને પ્રતિષ્ઠાની એમ્બેસેડર બનવાના અનુરોધ સાથે...

ગાંધીનગર- સ્ટાફ નર્સો ગુજરાતની પ્રતિષ્ઠાની એમ્બેસેડર બને તેવા અનુરોધ સાથે નાયબ સીએમ નિતીન પટેલે નવનિયુક્ત 1466 સ્ટાફનર્સને નિમણૂકપત્ર  આપ્યાં હતાં.છેવાડાના નાગરિકોને તાત્કાલિક તથા ઘરઆંગણે જ સારવાર મળી રહે તે...

NEET કાઉન્સિલિંગના નામે સરકારે કરોડો વસૂલ્યાં, ફી...

નવી દિલ્હી- દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નીટ (National Eligibility cum Entrance Test) ની પરીક્ષામાં ગત વર્ષે (2018-19 સત્ર) પહેલી વાર ઉમેદવારો પાસેથી કાઉન્સિલિંગ માટે રજિસ્ટ્રેશન...

તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમમાં સરકારે કર્યો આ...

Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:"Times New Roman","serif";} ગાંધીનગર- રાજ્ય સરકારે તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમ બાબતે ફેરફાર જાહેર કર્યો છે.ગુજરાતના હોંશિયાર વિદ્યાર્થીઓને વધુ...

ખાનગી કોલેજને સૌથી વધુ 150 બેઠક સાથે...

ગાંધીનગર-  આ વર્ષે પણ ગુજરાતની ચાર તબીબી કોલેજને બેઠક વધારો આપવામાં આવ્યો છે. બેઠક વધારો અપાયો છે તેમાં રાજ્ય સરકાર હસ્તકની વડોદરા, સૂરત અને જામનગર ખાતેની મેડિકલ કોલેજો છે...