Home Tags Mastermind

Tag: mastermind

સિધૂ મૂસેવાલા હત્યા-કેસઃ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં...

ન્યૂયોર્કઃ ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લાના માનસા શહેરમાં જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે પંજાબી ગાયક અને કોંગ્રેસ પાર્ટીના નેતા સિધૂ મૂસેવાલા હત્યા કેસના સૂત્રધાર મનાતા...

નોઇડાના ટ્વિટ ટાવરને ધ્વસ્ત કરવામાં ‘વિદેશી ભેજા’નો...

નવી દિલ્હીઃ ભારતે રવિવારે નોઇડામાં સુપરટેક ટ્વિન ટાવરોનો સફળતાપૂર્વક ધ્વસ્ત કરીને 100 માળના માળખાને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવાની રેકોર્ડ બુક નામ નોંધાવીને ઇતિહાસ રચ્યો છે. સુપરટેકનો એપેક્સ (32 માળ) અને...

કંગના રણોતે ‘માસ્ટરમાઈન્ડ’ આમિર ખાનની ઝાટકણી કાઢી

મુંબઈઃ બોલીવુડની 'ધાકડ' અભિનેત્રી કંગના રણોતે ટોચના અભિનેતા આમિર ખાનની સોશ્યલ મીડિયા મારફત ઝાટકણી કાઢી છે. એણે કહ્યું છે કે આમિર પોતે જ એની આગામી હિન્દી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'...

26/11નો માસ્ટર-માઇન્ડ જીવતો નીકળ્યોઃ 15-વર્ષની જેલ

લાહોરઃ પાકિસ્તાનની એક કોર્ટે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ સાજિદ મીરને ટેરર ફાઇનાન્સથી જોડાયેલા એક કેસમાં 15 વર્ષથી વધુની સજા સંભળાવી છે. આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાને...

હાઉસિંગ સોસાયટી સાથે કોરોના-રસીકરણ ઝુંબેશમાં છેતરપિંડીઃ 4ની-ધરપકડ

મુંબઈઃ અહીંના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં એક પૉશ હાઉસિંગ સોસાયટીમાં ગઈ 30 મેએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં કરાયેલી છેતરપિંડીના સંબંધમાં પોલીસે ચાર જણની ધરપકડ કરી છે અને એક જણને...

26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ

મુંબઈઃ મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના ઓપરેશન કમાન્ડર જકી-ઉર-રહેમાન લખવીની પાકિસ્તાને ધરપકડ કરી છે. લખવીની ટેરર ફન્ડિંગના મામલે ધરપકડ કરવામાં આવી છે, એમ...

પોલીસકર્મીઓની હત્યાના માસ્ટરમાઈન્ડ ગેન્ગસ્ટર વિકાસ દુબેની ‘ક્રાઈમ...

કાનપુરઃ આઠ પોલીસ કર્મચારીઓની કાનપુર શહેરમાં કરવામાં આવેલી હત્યાના સૂત્રધાર ગેન્ગસ્ટર વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મંદિરમાંથી આજે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાંચ લાખ રૂપિયાનું...

મુંબઈ હુમલાના 11 વર્ષઃ હજી હાફિઝ પૂરેપૂરો...

નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ હુમલાના મુખ્ય ષડયંત્રકર્તા અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના ત્રણ નજીકના લોકો વિરુદ્ધ આતંકી ફંડીંગ મામલે આરોપ નક્કી કરી દીધા...

પુલવામા આતંકી હુમલાનો સૂત્રધાર કામરાન એન્કાઉન્ટરમાં ઠાર

શ્રીનગર - જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા જવાનોએ આજે એક એન્કાઉન્ટરમાં ચાર ત્રાસવાદીને ઠાર કર્યા છે. આમાંનો એક ત્રાસવાદી કામરાન છે, જે ગયા ગુરુવારે પુલવામા જિલ્લામાં જ...

સુંજવાન આર્મી કેમ્પ પરના આતંકી હુમલાનો સૂત્રધાર...

શ્રીનગર - ગયા મહિને જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુમાં સુંજવાન આર્મી કેમ્પ પર કરવામાં આવેલા ભયાનક ત્રાસવાદી હુમલાના સૂત્રધાર મુફ્તી વકાસને સુરક્ષા દળોએ દક્ષિણ કશ્મીરના અવંતિપોરામાં આજે એક એન્કાઉન્ટરમાં...