Tag: magnitude
દિલ્હી NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે....
ગુજરાતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની...
ગુજરાતમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ગુજરાતનું રાજકોટ હતું. ભૂકંપના આંચકા બપોરે એટલે કે 3.21 કલાકે અનુભવાયા હતા....
પાપૂઆ ન્યૂ ગિનીમાં 7.6નો ભૂકંપ; 16નાં મરણ
પોર્ટ મોર્ઝબીઃ પેસિફિક (પ્રશાંત) મહાસાગરમાં અને ઈન્ડોનેશિયાની નજીક આવેલા સ્વતંત્ર દેશ પાપૂઆ ન્યૂ ગિનીમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યૂએસ જિયોલોજિકલ સર્વે તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
(તસવીર સૌજન્યઃ...
ઇરાનમાં 6,3ની તીવ્રતાનો ભૂકંપઃ UAEમાં પણ આંચકા...
તહેરાનઃ દક્ષિણ ઇરાનમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે અને 44 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપનું કેન્દ્ર રાજધાનીથી આશરે 1000 કિલોમીટર દક્ષિણમાં...
જાપાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 10 ઘાયલ
ટોક્યોઃ જાપાનમાં દક્ષિણી-પશ્ચિમી અને પશ્ચિમી જાપાનમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર ક્યુશુ...
મ્યાનમાર-ભારત સરહદે 6.0નો-ભૂકંપ; કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજ્યા
કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે 6.15 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજ્યના થાનલાંગ નગરથી...
6.5ની તીવ્રતાના ધરતીકંપથી તાઈવાન ધ્રૂજ્યું
તાઈપેઈઃ તાઈવાનના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા પાટનગર શહેર તાઈપેઈમાં સ્થાનિક સમય મુજબ આજે બપોરે 1.11 વાગ્યે જોરદાર ધરતીકંપ આવ્યો હતો. એને કારણે શહેરમાં તમામ મકાનો હચમચી ગયા હતા. સદ્દભાગ્યે કોઈ...
તાજિકિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપઃ પાંચનાં મોત
દુશાનબેઃ તાજિકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. તાજિક ઇમર્જન્સી સ્થિતિની સમિતિ મુજબ ભૂકંપમાં પાંચ લોકોનાં મોત થયાં છે...
5.8ની તીવ્રતાના ભૂકંપથી જમ્મુ-કશ્મીરની ધરતી ધ્રૂજી
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.8ની માપી ગઈ છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર...