Home Tags Lok Sabha

Tag: Lok Sabha

મોદી વિરુદ્ધના કોઈ પણ વિપક્ષી મહાગઠબંધનમાં જોડાવામાં...

નવી દિલ્હી - દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિરોધ પક્ષોના સૂચિત મહાગઠબંધનમાં પોતે...

લોકસભામાં સરપ્રાઈઝઃ રાહુલ પીએમ મોદી પાસે જઈને...

નવી દિલ્હી - કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ વખતે આજે લોકસભામાં યોજવામાં આવેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના સંબોધન વખતે થોડીક અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. રાહુલે પહેલા પોતાના...

સુષમા સ્વરાજને ફરીથી ટિકિટ મળશે કે નહીં?

2014ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવી 283 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં એકલે હાથે સરકાર બનાવી શકાય તેટલી બેઠકો મેળવી હતી. જોકે પેટાચૂંટણીમાં કેટલીક બેઠકો ગુમાવ્યા બાદ ભાજપનો...

મુંબઈમાં પક્ષના 38મા સ્થાપનાદિને ભાજપ કરશે 2019ના...

મુંબઈ - કેન્દ્રીય તેમજ 21 રાજ્યોમાં શાસન કરનાર ભારતીય જનતા પાર્ટી આવતા શુક્રવારે પોતાનો 38મો સ્થાપના દિવસ ઉજવશે. એ દિવસે પાર્ટી આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી માટે તેના પ્રચારનો...

UP પેટાચૂંટણીમાં BJPનું ખરાબ પ્રદર્શન, સોશિયલ મીડિયામાં...

લખનઉ- ઉત્તરપ્રદેશમાં ફૂલપુર અને ગોરખપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં પાર્ટીની મજાક ઉડાડવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથના મુખ્યપ્રધાન બન્યા બાદ ખાલી પડેલી ગોરખપુરની બેઠક...

‘લોકશાહી વિશે અમને ન શીખડાવો, તમે શું...

નવી દિલ્હી - 'ખોટા ભાષણો કરવાનું બંધ કરો', 'ખોટા આશ્વાસન આપવાનું બંધ કરો' એવા વિપક્ષ કોંગ્રેસી સભ્યોના નારા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં વિપક્ષની આકરા શબ્દોમાં અને...

આજથી બજેટ સત્રનો આરંભ, નાણાં પ્રધાન જેટલી...

નવી દિલ્હી - સંસદમાં આજથી બજેટ સત્રનો આરંભ થશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી વર્ષ 2017-18 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ સત્ર 6 એપ્રિલે પૂરું થશે. બજેટ સત્ર બે...

દેશમાં આર્થિક વિષમતા વધી ગઈ છે, શ્રીમંત...

નવી દિલ્હી - ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વરુણ ગાંધીએ આજે એક મહત્વનું સૂચન કર્યું છે. એમનું કહેવું છે કે દેશમાં આર્થિક વિષમતાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે શ્રીમંત સંસદસભ્યોએ લોકસભાની...

લોકસભા, વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજાય એની સામે...

નવી દિલ્હી - લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજવાના વિચારનો અનેક વિરોધ પક્ષોએ આજે વિરોધ કર્યો છે. કર્મચારીઓ, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં કોંગ્રેસ,...

રાજ્યસભામાં તીન તલાક બિલ રજૂ, વિપક્ષે કર્યો...

નવી દિલ્હી- વિપક્ષના હોબાળા વચ્ચે મોદી સરકારે રાજ્યસભામાં આજે તીન તલાક વિરોધી વિધેયક ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’ને રજૂ કર્યું છે. કેન્દ્ર સરકાર તરફથી કાયદા...