Home Tags Loans

Tag: loans

VSMM દ્વારા લોનધારકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ વચન, વિશ્વાસ, વેપાર અને વ્યવહારને બિરદાવવા એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચે (VSSM) પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલમાં 30 એપ્રિલે સાંજે ચારથી  છ કલાક...

RBIના અકાઉન્ટ એગ્રિગ્રેટરથી લોન, વીમો લેવાનું થયું...

મુંબઈઃ રિઝર્વ બેન્કે અકાઉન્ટ એગ્રિગ્રેટર (સહમતી પ્લેટફોર્મ) સેવા શરૂ કરી છે. આ પ્લેટફોર્મથી ગ્રાહકોએ લોન લેવા, વીમો કરાવતી વખતે કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ કરવા માટે નો યોર ક્લાયન્ટ (KYC)...

ચિદમ્બરમના સહયોગી રવિ પાર્થસારથિ 15-દિવસની કસ્ટડીમાં

ચેન્નઈઃ બસો કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આઇએલએન્ડએફએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારથિને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ચેન્નઈ પોલીસની આર્થિક ગુના...

‘માલ્યા-નીરવ-ચોક્સી ભારત પાછા આવી રહ્યા છે’

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત પાછા આવી રહ્યા છે અને આ જ દેશના કાયદાનો...

લોન મોરેટોરિયમ મામલોઃ રૂ. બે કરોડ સુધીની...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોનધારકોને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન અને...

દેશની પબ્લિક સેક્ટર બેન્કોને રાજકારણીઓથી કોણ બચાવશે?

પીએસબીને સ્વતંત્ર અખત્યાર નહિ અપાય ત્યાં સુધી તેમની કામગીરી સુધરવાની નથી ચેન્નાઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના તામિલ નાડુ એકમની વેબસાઈટ (http://bjptn.com) પર જણાવવામાં આવ્યું છે કે પક્ષના એકમને સરકારની વિવિધ સ્કીમ...

ગેહલોત સરકાર ખેડૂતોને ત્રણ ટકાના રાહત દરે...

જયપુરઃ કોરોના રોગચાળાની વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે રાજસ્થાન સરકાર પહેલી જૂનથી ખેડૂતોને ત્રણ ટકા વ્યાજદરે લોન આપશે. રાજ્યના બધા જિલ્લામાં એકસાથે પાક લોનનું વિતરણ શરૂ થશે. આ યોજના...

UKની સુપ્રીમમાં જવાની માલ્યાની અરજીને હાઈકોર્ટે નકારી

લંડનઃ ભારતે કરેલા પ્રત્યાર્પણના કેસમાં બ્રિટનની હાઈકોર્ટના ચુકાદા સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાના પ્રયાસોને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને આજે મોટો ફટકો પડ્યો છે. અપીલમાં જવાની એની વિનંતીને હાઇકોર્ટે...

738 ધનવાનોએ સરકારી બેંકો પાસેથી લીધેલી લોનના...

નવી દિલ્હીઃ સરકારી બેંકના 738 થી વધારે લોન ખાતાંઓ ડૂબેલી લોનની કેટેગરીમાં નાંખી દેવાયાં છે. ગત નાણાકીય વર્ષમાં 100 કરોડ રુપિયા અથવા તેનાથી વધારે બાકી ઋણવાળા 738 લોકો માટે...

લોનની વસૂલી માટે બાઉન્સરનો ઉપયોગ ન કરી...

નવી દિલ્હીઃ ગ્રાહકો પાસેથી બેંક જબરદસ્તી લોન વસૂલી ન કરી શકે. અને ન તો તેના માટે બાઉન્સર રાખી શકે છે. કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં આ વાત કહી...