Home Tags Leopard

Tag: leopard

આરે કોલોનીમાં દીપડાને પાંજરામાં પૂરવામાં સફળતા મળી

મુંબઈઃ અહીં ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરમાં જંગલ વિસ્તાર તરીકે જાણીતા આરે કોલોનીમાં એક નર દીપડાને પાંજરામાં પૂરવામાં વનવિભાગના અધિકારીઓને આજે સફળતા મળી છે. જોકે તે હજી નક્કી થઈ શક્યું નથી...

આરે કોલોનીમાં દીપડાનો હુમલોઃ બાળકીનું મરણ

મુંબઈઃ હાલ દેશ આખો આનંદથી દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અહીંના ગોરેગાંવ (પૂર્વ)માં આવેલા આરે કોલોની વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. આ દુર્ઘટના આરે કોલોનીમાં યુનિટ નંબર-15માં...

અમરેલીઃ આખરે દીપડી પાંજરામાં પૂરાતા લોકોને હાશકારો

અમરેલીઃ બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઈ છે. આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું ત્યારે દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ છે. આ સમાચાર મળતા...

દીપડાની પાછળ આ રીતે દિવસભર ધંધે લાગ્યું...

ગાંધીનગર- નવા સચિવાલય સંકુલમાં દેખાયેલા દીપડાને ગાંધીનગરના પુનિતવનની પાછળ આવેલા ૨૫થી ૩૦ ફૂટ મીટર લાંબા ગરનાળામાંથી સલામત રીતે પકડવામાં આવ્યો છે. વન વિભાગના નિષ્ણાંત કર્મચારીઓએ ટ્રાન્કવીલાઇઝ કરીને દીપડાને પહેલાં...

ધનતેરસના દિવસે સચિવાલયમાં પ્રવેશ બંધ!! કારણમાં દીપડો

ગાંધીનગર-  ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં વહેલી સવારે દીપડો દેખાયાના સમાચારને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. નવા સચિવાલયના પ્રાંગણમાં દીપડો ઘૂસ્યો હોવાની આશંકા છે અને તેથી વનવિભાગની ટીમે તપાસ...