Home Tags Leg Spinner

Tag: Leg Spinner

પસંદગીકારોએ ટીમ ઇન્ડિયામાં સ્પિનરો પર દારોમદાર રાખ્યો

નવી દિલ્હીઃ આશરે બે વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટ ફેન્સને રાજસ્થાનના જોધપુરના લેગ સ્પિનરે તેની બોલિંગથી પોતાના તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. રવિ બિશ્નોઈએ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર-219 વિશ્વ...

સગીર યુવતી પર બળાત્કાર મામલે પાકિસ્તાની ક્રિકેટર...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્રિકેટર યાસિર શાહ પર 14 વર્ષની સગીર યુવતીની સાથે બળાત્કાર અને ઉત્પીડનમાં કથિત રૂપે મદદ કરવાના મામલે ઇસ્લામાબાદના શાલિમાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં...

ભારતીય મૂળના ટેક્સી-ડ્રાઈવરનો પુત્ર ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં

મેલબર્નઃ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમનાર ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમમાં સગીર વયના લેગ-સ્પિનર તનવીર સાન્ગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય વાત એ છે કે તનવીર ભારતીય મૂળના ટેક્સી...

કુંબલે પાસેથી લેગસ્પિનની કળા શીખી રહ્યો છુંઃ...

દુબઈઃ પોતાના કાંડાની કરામત વડે ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડનાર લેગસ્પિનર રવિ બિશ્નોઈ હવે આઈપીએલ-13 મોસમમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ વતી રમવા સજ્જ થઈ ગયો છે. આ સ્પર્ધા...

ભારતે મેલબોર્નમાં ત્રીજી વન-ડે 7-વિકેટથી જીતી; ઓસ્ટ્રેલિયાને...

મેલબોર્ન - વિરાટ કોહલી અને એના સાથીઓએ ઓસ્ટ્રેલિયામાં એક વધુ મોટું પરાક્રમ કરી બતાવ્યું છે. અહીંના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ગૃહ ટીમને...

મળો, આર્ચી શિલરને… એ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો...

મેલબર્ન - પર્થમાં રમાઈ ગયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 146 રનથી હરાવીને ચાર મેચોની સીરિઝને 1-1થી સમાન કરવામાં સફળ રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 26 ડિસેંબરથી અહીંના એમસીજી ખાતે...

16 વર્ષના પ્રયાસ રે બર્મનને તો લોટરી...

બંગાળના દુર્ગાપુરના વતની, પણ દિલ્હીમાં ઉછરેલા ૧૬ વર્ષના પ્રયાસ રે બર્મનના મોબાઈલ ફોન પર છેલ્લા બે દિવસથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. આનું કારણ એ છે કે એને આવતા...