Tag: ivermectin
નવી મેલેરિયા વિરોધી દવાના આશાસ્પદ પરિણામો
મચ્છરને મારી નાખતી એક ઔષધિ (દવા)થી નાનાં બાળકોમાં મેલેરિયા થવાની સંભાવના ૨૦ ટકા ઘટે છે તેમ એક અજમાયશ (ટ્રાયલ)ના પરિણામોમાં જાણવા મળ્યું છે. મેલેરિયા સંક્રમણ થવાની ઋતુમાં દર ત્રણ...