Home Tags Indian politics

Tag: indian politics

ભારતરત્ન: નાનાજી દેશમુખ

એક એવો જીવાત્મા કે જેણે સમાજ પર એવી છાપ છોડી કે સમાજ અને દેશને એવું વિચારવાં મજબૂર કરી દીધાં કે, કોઈ સાધારણ મનુષ્ય પણ દલિતો,પીડિતો અને શોષિતોનાં દુઃખ દૂર...

ક્યા પરિબળોએ ઘડ્યો વિજય રૂપાણીની વિદાયનો તખ્તો?

ગુજરાતના રાજકારણમાં અચાનક ફૂંકાયેલા વાવાઝોડામાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડી. નેતૃત્વ પરિવર્તનની આ પ્રક્રિયાને ભાજપના આગેવાનો સ્વાભાવિક પ્રક્રિયા ગણાવે છે, પણ એ સ્વાભાવિક નથી. વિજય રૂપાણીની મુખ્યમંત્રીપદેથી...

મિશન યુપી: લોકોની વચ્ચે જઈ તેનો અવાજ...

મેરઠ: છેલ્લા ત્રણ દાયકાથી ઉત્તર પ્રદેશમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા વાપસી માટે બેતાબ છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજકીય ગુગલી ફેંકવાની કોઈ તક...

શરદ પવારઃ મહારાષ્ટ્રના મહારાજકારણી હવે મહાગઠબંધન કરશે?

સૌને ખબર હતી, પણ શરદ પવારે કબૂલાત કરીને પાકું કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એનસીપી અને બીજેડીના વખાણ કર્યા એટલે એનસીપીના નેતા શરદ પવાર તેમને મળવા પહોંચી ગયા...

રાજકારણમાં ગૂગલીઃ બીસીસીઆઈમાં સૌરવ ગાંગુલી અને રાજસ્થાનમાં...

ક્રિકેટ કરતાંય રાજકારણમાં ગૂગલી બોલ વધારે નંખાતા હોય છે. સ્પર્ધક સામે સીધી સ્પર્ધાના બદલે તેમને ગૂંચવી નાખવાનો વ્યૂહ વધારે ઉપયોગી થતો હોય છે. રાજકારણમાં એક બીજા પ્રકારની ગૂગલી પણ...

શરદ પવારઃ છેલ્લી લડાઈ પરિવારની લડાઈ બની...

શરદ પવાર જીવનના આઠ દાયકા પૂરા કરવાની તૈયારીમાં છે. 80 વર્ષની ઉંમર રાજકારણમાં અગાઉ ગણાતી હતી તેના કરતાં થોડી મોટી ગણાવા લાગી છે, ખાસ કરીને તમે નિષ્ફળ જવા લાગો...

રાજકારણ અને વેપારનું ઝેરી કોકટેઇલઃસીસીડીના ચેરમેનનો આપઘાત

ગુજરાતના વાચકો માટે ડી. કે. શિવકુમારનું નામ અજાણ્યું નથી. બે વર્ષ પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી તે ભારે રસાકસીભરી બની હતી. ભાજપ કોંગ્રેસમાં ઘાડ પાડી રહ્યું હતું એટલે બચી...

અડવાણીનું આ આખરી ત્રાગું તેમનો દંભ પણ...

છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે. જનસંઘ 1977માં જનતા મોરચાનો હિસ્સો બન્યું હતું. તે પછી તેમાં ભાગલા પડાવવા જનસંઘના હોદ્દેદારો બેવડા સભ્યપદ રાખે છે તેનો મુદ્દો ઉઠાવાયો...

કશ્મીરનો એવો ઉકેલ જે રાજકારણીઓ લાવી શકવાના...

કશ્મીરનો ઉકેલ અઘરો છે. વર્ષો જતા તે વધુ સંકુલ બન્યો છે. ભારતીય નેતાગીરીએ પ્રારંભથી જ તેમાં ભૂલો કરી હતી તેનો અફસોસ થતો આવ્યો છે. આ મામલો જે રીતે ચગાવવામાં...

સુપરસ્ટાર રજનીકાંતનું રાજકીય સૂરસૂરિયું

સુપરસ્ટાર રજનીકાંતના જોક્સ કરનારી આખી જમાત છે. આ જમાતને હવે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યાં સુધી રજનીકાંતનું રોકેટ કઈ રીતે ફસડાઈ ગયું તેના જોક્સ બનાવવાની તક મળશે. આ ફટાકડો...