Home Tags Indian National Congress

Tag: Indian National Congress

હાર્દિક પટેલ: રાજકીય શતરંજનો ખેલાડી કે મહોરું?

છેવટે, ધારણા પ્રમાણે જ, હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના રાજકીય હનીમૂનનો અંત આવ્યો છે. છેલ્લા કેટલાક સમયના એના નિવેદનો અને ઉદયપુરની ચિંતન શિબિરમાં ગેરહાજરી પછી એ કોંગ્રેસ છોડશે એ નક્કી...

પાર્ટીમાં નવું જોમ લાવવા નવા કોંગ્રેસ ગુજરાત...

અમદાવાદ :  કોંગ્રેસના ગુજરાત એકમના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરનો પદગ્રહણ કાર્યક્રમ આજે બપોરે અત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં યોજવામાં આવ્યો હતો. પક્ષમાં નવા પ્રાણ પૂરવા માટે અમિત ચાવડાની જગ્યાએ...

પ્રિયંકા-ગાંધી સાથે સેલ્ફી લેનાર મહિલા-પોલીસકર્મીઓનું આવી બન્યું

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સાંજે આગ્રા તરફ જતાં હતાં ત્યારે લખનઉ પોલીસે શહેરની હદના વિસ્તારમાં એમને અટકાવ્યાં હતાં. એ વખતે પ્રિયંકા ગાંધી સાથે કેટલીક મહિલા પોલીસ...

કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી જોડાયા કોંગ્રેસમાં

નવી દિલ્હીઃ ભારતીય સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ)ના ફાયરબ્રાન્ડ યુવા નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી)માં જોડાઈ ગયા છે. બંને નેતા કોંગ્રેસમાં...

ચરણજીતસિંહ ચન્ની પંજાબના નવા મુખ્યપ્રધાન

ચંડીગઢઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ પંજાબમાં નવા મુખ્ય પ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીને પસંદ કર્યા છે. અપમાનિત થયાની લાગણી અનુભવ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે મુખ્ય પ્રધાન પદેથી ગઈ કાલે રાજીનામું...

અલવિદા, અહેમદભાઇ!

દેશભરના કોંગ્રસીઓ માટે નવી દિલ્હીના 10, જનપથનું સરનામું સૌથી શક્તિશાળી ગણાય છે, પણ એ સરનામે પહોંચવા માટે દિગ્ગજ કોંગ્રેસીઓએ પણ ‘23, મધર ટેરેસા ક્રેસન્ટ’ એ સરનામે થઇને જવું પડતું...

સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાનો નિર્ણય લીધો?

નવી દિલ્હીઃ પક્ષના કેટલાક સિનિયર નેતાઓએ લેખિતમાં કરેલી માગણીને પગલે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું વચગાળાનું પ્રમુખપદ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનો અહેવાલ છે. એમણે આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની...

રાષ્ટ્રીય પક્ષોને છેલ્લાં 14 વર્ષમાં રૂ. 11,234...

નવી દિલ્હીઃ દેશના રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ 2004-05થી  વર્ષ 2018-19 દરમ્યાન 11,234 કરોડનું ફંડ અજાણ્યા સ્રોતો મારફત મળ્યું હતું, એવો દાવો બિનસરકારી સંસ્થા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક્સ રિફોર્મ (ADR)એ કર્યો...

મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસ-એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણી...

મુંબઈ - આગામી મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાન ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી મામલે સમજૂતી થયાની આજે જાહેરાત કરવામાં આવી છે. બંને પાર્ટી ચૂંટણીમાં 125-125...