Home Tags India Meteorological Department

Tag: India Meteorological Department

મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી 3-4 દિવસ ભારે-વરસાદની આગાહી

મુંબઈઃ બંગાળના અખાતમાં વાયવ્ય ખૂણે ગઈ કાલે સાંજથી ડીપ ડીપ્રેશન સર્જાયું છે અને તે એ તરફ આગળ વધી રહ્યું છે. એને કારણે મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે...

મુંબઈ-થાણે માટે હવામાન વિભાગ દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગડ, પાલઘર, નાશિક, પુણે, સતારા અને રત્નાગિરી જિલ્લાઓ માટે વરસાદ અંગે 'ઓરેન્જ એલર્ટ' ઘોષિત કર્યું છે. વિભાગે આગાહી કરી છે કે 9 સપ્ટેમ્બર સુધી...

વરસાદઃ મુંબઈ માટે શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ

મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગર શહેરમાં છેલ્લા અમુક દિવસોથી આ મોસમનો જોરદાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદની હજી ખાધ છે, પરંતુ આજે વહેલી સવારથી સતત ભારે વરસાદ વરસ્યો...

કાલથી કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવતીકાલે બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નૈઋત્ય ખૂણેથી આવતા પવનનું પ્રમાણ વધ્યું છે અને એને...

કેરળમાં ચોમાસું બે દિવસ મોડું-3 જૂને બેસશે

નવી દિલ્હીઃ કેરળમાં આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં બે દિવસ લંબાયું છે. તે હવે 3 જૂને આ રાજ્યમાં બેસે એવી ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ...

વાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘તાઉ’તે’ ગઈ કાલે રાતે 8 વાગ્યાની આસપાસ ગુજરાતના કાંઠે ત્રાટક્યું હતું અને તેણે રાજ્યના અનેક ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડું ગઈ કાલે દીવના...

ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું રાબેતા મુજબની રહેવાની ધારણા છે, એમ ભારતીય હવામાન વિભાગ તરફથી આજે જણાવવામાં આવ્યું છે. દેશમાં કુલ વરસાદનો 75 ટકા વરસાદ નૈઋત્યનું ચોમાસું...

મુંબઈમાં 3, 4 જુલાઈએ મુસળધાર વરસાદની સંભાવના;...

મુંબઈઃ શહેરમાં 3, 4 જુલાઈના શુક્રવાર અને શનિવાર માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. આ બંને દિવસે અતિ ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત...

પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો પર ચક્રવાત...

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાતી વાવાઝોડું 'અંફન' 19 મેની રાતે અથવા 20 મેની સવારે પશ્ચિમ બંગાળ અને પડોશના ઓડિશા નજીક ત્રાટકે એવી સંભાવના છે. એ દરમિયાન...