Home Tags Helpline

Tag: Helpline

બાળકોનાં-સ્વાસ્થ્યની ચિંતાઃ દીયા મિર્ઝાએ શેર કર્યાં હેલ્પલાઈન-નંબર

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરમાં બાળકોનાં સ્વાસ્થ્યની ચિંતા વધી રહી છે. લોકોને સ્વાસ્થ્યને લગતી જાણકારીઓ અને મદદને લગતી વિગતોની સતત જરૂર પડે છે. લોકો આ માટે સોશિયલ મિડિયાનો ભરપૂર...

આત્મહત્યાનો વિચાર આવે છે? એક ફોન જોડો 

સુરતઃ સુરત જિલ્લાની કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાના વિચાર આવે એ પહેલાં તે પોલીસનો સંપર્ક કરે એવું પોલીસ કહે છે, પણ આવું કોઈ કરે ખરું? મતલબ, તમે આત્મહત્યા કરવાનું નક્કી...