Tag: Helicopter Money
અર્થતંત્રને મદદ માટે ‘હેલિકૉપ્ટર મની’ કેટલા કામની?
પ્રથમ એ વાત નોંધી લો કે આ ફેક ન્યૂઝ નથી. હેલિકોપ્ટર મની એ શબ્દ અર્થશાસ્ત્રીઓમાં વપરાતો શબ્દ છે. થિયરી થોડી અઘરી છે એટલે સમજવા માટે હેલિકોપ્ટર મની શબ્દ વપરાય...