Home Tags Gujarat Visit

Tag: Gujarat Visit

વડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ...

ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને...

ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, જનસભા સહિત...

ગાંધીનગર-દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન તરીકે નંબર ટુ પોઝિશન લઇ લેનાર અમિત શાહ નજીકના સમયમાં ગુજરાત આવી રહ્યાં છે. લોકસભાની ગાંધીનગર બેઠક પર અમિત શાહે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે...

સ્વાઈન ફ્લૂ નિયંત્રણ માટે કેન્દ્રીય ટીમ ગુજરાતમાં,...

અમદાવાદ- ઠંડીનું પ્રમાણ વધતાં ફેલાઈ રહેલાં સ્વાઈન ફ્લુ નિયંત્રણ માટે સરકારે શા પગલાં લીધાં તેવી હાઈકોર્ટની પૃચ્છા બાદ સરકાર દ્વારા વધુ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. એક કેન્દ્રીય ટીમ...

આજથી PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, અથથી...

ગાંધીનગરઃ ગુજરાતની વ્યાપારિક ઇવેન્ટ તરીકે વિશ્વસ્તરે ગાજતાં વાયબ્રન્ટ ગુજરાત 2019ની આજે શરુઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ઉપસ્થિત રહેવાના છે. જે માટે 17મીએ બપોરે તેઓ ગુજરાત આવી...

Know India Programme અંતર્ગત ૯ દેશોના...

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ Know India Programme અંતર્ગત ભારત-ગુજરાત ભ્રમણ માટે આવેલા ૯ દેશોના ૪૦ જેટલા યુવાઓને ‘‘કનેકટ ટુ ઇન્ડીયા’’નું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું...

રાષ્ટ્રપતિ કોવિંદ 29-30મી કચ્છ અને સાસણગીરના મહેમાન

ગાંધીનગર- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણઉત્સવની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસનપ્રધાન ગણપતસિંહ વસાવા પણ જોડાશે. રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેઓ ધોરડો હેલીપેડથી...

60 દેશોનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે તા. ૨૯ સપ્ટેમ્બર થી રજી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન યોજાઇ રહેલા મહાત્મા ગાંધી ઇન્ટરનેશલન સેનીટેશન કન્વેન્શન કાર્યક્રમમાં ભાગ લેવા...

UNના પૂર્વ સેક્રેટરી બાન કી મૂન ગુજરાતમાં,...

ગાંધીનગર- ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડએ મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીની ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. આ બંને મહાનુભાવો હાલ ધ એલ્ડર્સ ગૃપ...

820 કરોડના ખર્ચે ભાવનગરમાં બનશે ફોરલેન રોડ,...

ભાવનગર- રાજ્યભરમાં રસ્તાઓને સાંકળી લેવાની યોજના હેઠળ ભાવનગરમાં બનનાર એક રોડ પ્રોજેક્ટના શિલાન્યાસ કાર્યક્રમ સહિતના અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતાં ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ હાજર રહ્યાં હતાં.તેમની સાથે સીએમ વિજય...

નાણાં પંચની બેઠકઃ દેશની 5 ટકા વસતી...

ગાંધીનગર-ગુજરાત રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન અને ભાવિ શક્યતાઓના ચિતાર માટે એન.કે.સિંગના અધ્યક્ષસ્થાને ૧૫મું નાણાં પંચ ગુજરાતની મુલાકાતે છે.આ બેઠકમાં નાણાં ફાળવણી તેમ જ જરુરિયાતની માગણીઓ સહિતની અગત્યની ચર્ચાઓ હાથ ધરવામાં...