Home Tags Gujarat Cm Rupani

Tag: Gujarat Cm Rupani

લોકડાઉન 4: ગુજરાતમાં અનેક છૂટછાટો અપાતાં રાહત

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનમાં વિવિધ પ્રકારની છૂટછાટો અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર...

કમાન્ડ કંટ્રોલ વોલ બની રથયાત્રા મોનિટરીંગ વોલ,...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરની ૧૪રમી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો રૂટ, રથ, ભકતજનો, રથયાત્રાળુઓ, સહિતની ગતિવિધિઓનું રીયલ ટાઇમ મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ મારફતે ગાંધીનગરમાં બેઠાં બેઠાં મુખ્યપ્રધાન...

CM બંગલે મહેમાનગતિ માણતાં મૂકબધિર બાળકો, ‘કોમનમેન’ની...

ગાંધીનગર- અમદાવાદ આશ્રમ રોડ સ્થિત મૂકબધિર શાળાના ર૧ જેટલાં બાળકોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને મહેમાનગતિ માણી હતી. મહત્વનું છે કે, ર૭ જૂન મૂકબધિર અને પ્રથમ દ્રષ્ટિહીન વિશ્વખ્યાત કવિયત્રી, લેખિકા, વ્યાખ્યાતા...

સીએમ રુપાણી કાલે દિલ્હીમાં, ગુજરાતી સમાજ સંગઠનોને...

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે ગુરુવારે મોડી સાંજે દિલ્હીમાં ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મુલાકાત બેઠક યોજવા જઈ રહ્યાં છે. તેમની સાથે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા પણ રહેશે. તેઓ દિલ્હી ખાતે...

નેશનલ ઇમ્યૂનાઇઝેશન ડે પલ્સ પોલિયો ડેનો રાજ્યવ્યાપી...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૧૦મી માર્ચ રવિવારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભૂલકાંઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી કાર્યક્રમનોનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણી  આવતીકાલ ૧૦મી માર્ચ રવિવારે...

ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીમાં CM રુપાણીએ...

ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તા. ૮ માર્ચની રાજ્યવ્યાપી ઉજવણીનો આરંભ ગાંધીનગરથી કરાવ્યો હતો. તેમણે આંગણવાડી બહેનોને તેમની શ્રેષ્ઠતા માટે માતા યશોદા એવોર્ડ સહિત વિવિધ ક્ષેત્રે...

CM રુપાણી બીમાર, બે દિવસના કાર્યક્રમ રદ,...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીની તબિયત લથડી હોવાના સમાચાર મળ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની બપોર દરમિયાન અચાનક તબિયત બગડી હતી. જેને લઈને તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં હતાં. સીએમ...

પ્રજાસત્તાક દિવસની ગુજરાતમાં થઈ ધામધૂમથી ઉજવણી, સીએમ,...

ગાંધીનગર- સ્વતંત્ર ભારતના બંધારણના અમલનો અતિગૌરવભર્યો દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ. 1950માં બંધારણના અમલ સાથે શરુ થયેલ સ્વતંત્ર ભારતના નવા ઇતિહાસની યાદગીરી આજે 70મી વર્ષગાંઠ દેશભરમાં વિવિધરીતે ઉજવાઈ રહી છે....

વનબંધુ-આદિજાતિઓ માટે થયાં 10 મહત્ત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના નિવાસસ્થાને યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં વનબંધુ-આદિજાતિઓના લાભાર્થે 10 મોટ નિર્ણય લેવામાં આવ્યાં છે.સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વનબંધુઓના સર્વગ્રાહી વિકાસ...

CM રુપાણીએ કરી ખાદીવસ્ત્રની ખરીદી, ડિસ્કાઉન્ટ શરુ

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીજી જયંતિ નિમિત્તે ખાદી વસ્ત્રની ખરીદ કરીને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો. વિજય રૂપાણીએ 2 ઓક્ટોબરે અમદાવાદના ગ્રામશિલ્પ...