Tag: groups
ભાગી-ગયેલાઓમાં ભાગલા પડી જશેઃ આદિત્ય ઠાકરેનો દાવો
મુંબઈઃ શિવસેનામાં બળવો કરીને આશરે 40 જેટલા વિધાનસભ્યોની મદદ સાથે એકનાથ શિંદેએ ભાજપની સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. શિંદે મુખ્ય પ્રધાન બન્યા છે જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ...