Tag: Ganeshotsav 2020
મીરા-ભાયંદરમાં ચોપાટી, તળાવોમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ
મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ગણેશોત્સવ નિમિત્તે વિસ્તારના ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા...