Home Tags Gandhi Ashram

Tag: Gandhi Ashram

ગાંધી-આશ્રમને સ્મારકરૂપે વિકસાવવા માટે 1200 કરોડનો પ્રોજેક્ટ 

અમદાવાદઃ રાજ્ય સરકાર ગાંધી આશ્રમને વૈશ્વિક કક્ષાના સ્મારક તરીકે વિકસાવવશે.  રૂપાણી સરકારે અધ્યક્ષતાવાળી ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે અને મુખ્ય સચિવ કૈલાશનાથનની અધ્યક્ષતામાં એક કાર્યકારી કાઉન્સિલની રચના કરી છે,...

ગાંધી 150: આજે દેશ ‘જાહેરમાં શૌચમૂક્ત’ જાહેર...

અમદાવાદ:  મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સ્વચ્છતા ઝુંબેશની સફળતા આજે ઉજવાઈ રહી છે. આજે ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ ઉજવણી દિને વડાપ્રધાન નરેન્દ્ર...

એક વર્ષ અને 34681 કિલોમીટર….. આ છે...

એક વર્ષમાં તમે ફરી ફરીને કેટલું ફરી શકો? એક હજાર કિલોમીટર? બે હજાર કિલોમીટર? પાંચ હજાર કે પછી દસ હજાર કિલોમીટર? અને, એમાંય જો વાત પોતાના શોખ માટે નહિ,...

અમદાવાદ: ગાંધી આશ્રમની સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયો ગાંધી...

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન...

ગાંધી નિર્વાણદિનઃ બાળકોએ બાપુને આપી અંજલિ

અમદાવાદઃ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મહાત્મા ગાંધીજીનું હતું. ગાંધીજીએ કોઈ પણ હિંસા વિનાની અહિંસક લડત હતી. આઝાદી મેળવવાની ગાંધીની આ રીત અને કેટલાક નિર્ણયોથી અમુક ચોક્કસ...

ગાંધી વંદના અને રેંટિયા અંગેની માહિતી આપતો...

અમદાવાદઃ આજે ગાંધી આશ્રમ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધી વંદના અને રેંટિયા અંગેની માહિતી અને સ્વચ્છતા ઝુંબેશ અંગેની જાગૃતી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને...

60 દેશોનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે તા. ૨૯ સપ્ટેમ્બર થી રજી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન યોજાઇ રહેલા મહાત્મા ગાંધી ઇન્ટરનેશલન સેનીટેશન કન્વેન્શન કાર્યક્રમમાં ભાગ લેવા...

અમદાવાદના ગાંધી આશ્રમમાં ગેરકાયદે દીવાલ આશ્રમવાસીઓએ તોડી...

અમદાવાદ- ગાંધી આશ્રમ સ્મારક સંગ્રહાલયમાં ગેરકાયદે દીવાલ માનવસાધના દ્વારા બનાવવામા આવી રહી હોવાની રજૂઆતો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ન્યાયિક કાર્યવાહી કરવામા આવતી ન હતી. ત્યારે શહેરમાં ચાલી રહેલી...

સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ગુજરાતની બે દિવસની મુલાકાતે

અમદાવાદ- સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ તા.૨૨ જૂન, ૨૦૧૮ને શુક્રવારે સાંજે હવાઇ માર્ગે અમદાવાદ પધાર્યા છે. રાત્રી રોકાણ બાદ...

ગાંધીઆશ્રમની મુલાકાતે મોદી-નેતન્યાહૂ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. બંને મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યાં બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ...