Home Tags Export

Tag: Export

દુશ્મનાવટ છતાં ચીન સાથે વેપાર વધીને 125-અબજ...

નવી દિલ્હીઃ ચીન સાથે વણસેલા સંબંધો છતાં બંને દેશો વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. વર્ષ 2021માં બંને દેશોની વચ્ચે વેપાર 125 અબજ ડોલરે પહોંચ્યો છે, જે ગયા વર્ષની...

કેન્દ્ર દ્વારા સ્વદેશી રસી ‘કોવેક્સિન’ને નિકાસ કરવાની...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે સ્વદેશી રીસ કોવેક્સિનની નિકાસને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કોવેક્સિનને ઇમર્જન્સી યુઝ લિસ્ટ (EUL)માં રાખ્યા બાદ લેવામાં આવ્યો...

ભારત UAEનું બીજું સૌથી મોટું વેપાર ભાગીદાર

દુબઈઃ ભારત UAEનું બીજું સૌથી મોટું વેપાર ભાગીદારના રૂપમાં ઊભર્યું છે. પહેલા ક્રમાંકે ચીન છે. એ પછી ભારતનો બીજો ક્રમાંક છે, જેમાં પહેલા અર્ધવાર્ષિક ગાળામાં બંને દેશોની વચ્ચે 38.5...

ભારત ઓક્ટોબરથી કોરોના-રસીની નિકાસ ફરી શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોનાવાઈરસ મહામારી પ્રતિરોધક રસીઓની નિકાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. ગયા એપ્રિલ મહિનામાં દેશમાં કોવિડ-19ની...

ચીની લોકોને લાલ-મરચાંનો સ્વાદ દાઢે વળગ્યોઃ રેકોર્ડ...

અમદાવાદઃ હાલનાં વર્ષોમાં ચીની લોકોને ભારતીય મરચાનો સ્વાદ દાઢે વળગ્યો છે. ચીને નાણાં વર્ષ 2018 સુધી ભારતીય લાલ મરચાંની 10,000 ટન આયાત કરતું હતું, જે પછીના વર્ષે આશરે 75,000...

ટેસ્લાની હરીફ ટ્રિટોનનો ભારતમાં પ્રવેશઃ તેલંગાણામાં ઉત્પાદન...

હૈદરાબાદઃ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કારઉત્પાદક કંપની ટેસ્લા દ્વારા ભારતના બેંગલુરુમાં ઉત્પાદન એકમની સાથે R&D સેન્ટર સ્થાપિત કરવાના નિર્ણય પછી હવે એની સૌથી મોટી હરીફ ટ્રિટોનની ભારતમાં જબરદસ્ત એન્ટ્રી...

પરિસ્થિતિ ન સુધરે ત્યાંસુધી રેમડેસિવીર-ઈન્જેક્શન્સની નિકાસ સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ભારત સરકારે વાઈરલ તાવ-પ્રતિબંધાત્મક દવા રેમડેસિવીરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી ગયા છે તેથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે...

ભારત સરકાર કોરોના-રસીની નિકાસ કદાચ ઘટાડશે

વોશિંગ્ટનઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું તીવ્ર મોજું ફેલાયું છે અને કેસો-દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે વધુ લોકોને રસી આપવાનું જરૂરી બન્યું છે. તેથી કેન્દ્ર સરકાર દુનિયાના દેશોને...

હ્યુન્ડેઈએ 10-લાખથી વધુ ‘મેડ-ઈન-ઈન્ડિયા’ SUVs વેચી

મુંબઈઃ ઓટોમોબાઈલ ઉદ્યોગજગતની અગ્રગણ્ય કંપની હ્યુન્ડેઈની ભારતીય પેટાકંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાએ દેશમાં ઓટોમોબાઈલ બિઝનેસમાં પદાર્પણ કર્યું ત્યારથી લઈને આજ સુધીમાં તેની 10 લાખથી વધારે ભારતમાં નિર્મિત સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ...

ભારતે કોરોનાવાઈરસ-વિરોધી રસીની નિકાસ બંધ નથી કરી

નવી દિલ્હીઃ ભારતમાં 1-એપ્રિલથી 45-વર્ષથી વધુ વયનાં તમામ નાગરિકોને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે તે છતાં ભારત 'વેક્સિન મૈત્રી' સંકલ્પ અંતર્ગત તેના ભાગીદાર દેશોને કોરોના-રસી સપ્લાય...