Home Tags Evidence

Tag: Evidence

હત્યાના પુરાવા વાંદરો લઈ ગયોઃ કોર્ટમાં પોલીસનો...

જયપુરઃ પોલીસની લાપરવાહીની એક ઘટના સામે આવી છે. એક યુવકની હત્યા કેસમાં પોલીસે એકઠા કરેલા પુરાવાને વાંદરો લઈને ભાગી ગયો છે. જયપુરના ચંદવાજી પોલીસ વિસ્તારમાં આશરે આઠ વર્ષ પહેલાં...

2013ના પટના સિરિયલ-બોમ્બવિસ્ફોટ કેસમાં 9 અપરાધી જાહેર

નવી દિલ્હીઃ 2013ની 27 ઓક્ટોબરે બિહારના પાટનગર શહેર પટનાના ગાંધી મેદાન ખાતે તે વખતે વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હૂંકાર રેલી દરમિયાન થયેલા સિરિયલ બોમ્બ ધડાકાઓના કેસમાં...

મનસુખ હિરણ ભેદી-મૃત્યુ કેસઃ ATSના મતે હત્યા

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બહારથી ગયા મહિને મળી આવેલી વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્ર સાથેની સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરણના નિપજેલા ભેદી મૃત્યુને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ...

બ્રિટિશ કોર્ટે નીરવ મોદીના ભારત-પ્રત્યાર્પણને મંજૂરી આપી

લંડનઃ છેતરપિંડી, મની લોન્ડરિંગના આરોપસર ભારતે જેને વોન્ટેડ ઘોષિત કર્યા છે તે જાણીતા જ્વેલર અને હીરાના વેપારી નીરવ મોદી કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં ભારતને પ્રત્યાર્પણ કરવાના...

હુમલાખોરોને પકડવા ટ્રાફિક પોલીસોને મળશે બોડી કેમેરા

મુંબઈઃ ટ્રાફિક પોલીસ તરીકે સેવા બજાવતા જવાનોને બોડી કેમેરાથી સુસજ્જ બનાવવાની મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્રણ વર્ષ પહેલાં જાહેરાત કરી હતી. છેક હવે રાજ્યના પોલીસ વિભાગે જાહેરાત...

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં અડવાણીસહિત તમામ આરોપી...

લખનઉઃ 1992ની સાલમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનામાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 28 વર્ષ બાદ, આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એણે આ કેસના તમામ 32 આરોપીઓને...

CBIને સુશાંત મોત કેસમાં હત્યાના પુરાવા મળ્યા...

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની CBI તપાસ કરી રહી છે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી, એવા કોઈ પુરાવા CBIને નથી મળ્યા. CBIની એક ટીમ હાલ મુંબઈમાં છે...

NASA એ ચંદ્રયાન-2 ને લઈને શું કર્યો...

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2 ના લેન્ડરને લઈને NASA એ મોટો ખુલાસો કર્યો છે. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને ઓર્બિટરથી મળેતા તાજેતરના ફોટોગ્રાફ્સમાં ચંદ્રયાન-2...

કાબુલમાં હુમલો કરનારાઓને પાકિસ્તાનમાં અપાઈ હતી ટ્રેનિંગ:...

કાબુલ- અફઘાનિસ્તાને પાડોશી દેશ પાકિસ્તાનને એ વાતના પુરાવા સોંપ્યા છે કે, હાલમાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા અનેક આતંકી હુમલાઓમાં આતંકવાદીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનને એ પણ પુરાવા...