Tag: Equity. Rescue Plan
લેણાંના ઈક્વિટીમાં રૂપાંતરણથી VIમાં સરકારનો 35.8-0ટકા હિસ્સો...
નવી દિલ્હીઃ વોડાફોન આઇડિયાએ જણાવ્યું હતું કે બોર્ડે બેઠકમાં સ્પેક્ટ્રમની લિલામીના હપતા અને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)નાં બાકી લેણાં પરના વ્યાજની રકમને ઇક્વિટીમાં રૂપાંતરણ કરવા માટે મંજૂરી આપી દીધી...