Home Tags Education

Tag: Education

દાહોદ એમ એન્ડ પી શાળામાં ધો.10નું ગુજરાતીનું પેપર લીક, સંચાલકોની સંડોવણી

દાહોદ- રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પણ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ શરુ થઇ ગઇ હતી. ધોરણ ૧૦ની પરીક્ષા શરૂ થતાં જ શહેરની એમ એન્ડ પી હાઈસ્કૂલમાંથી પેપર લીકેજ...

નવચેતન સ્‍કૂલના 32 વિદ્યાર્થીઓને ધોરણ 10ની પરીક્ષામાં બેસવા દેવાશેઃ સરકાર

ગાંધીનગર- અમદાવાદના મેધાણીનગરમાં આવેલ ન્‍યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્‍કૂલના ૩૨ વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થી તરીકે 12 માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસવા દેવાનો રાજ્ય સરકારે મહત્‍વનો...

ડિજિટલની વાતોઃ કપરાડાની આ શાળામાં 12 વર્ષથી ઓરડા નથી

વલસાડ-સમૃદ્ધ ગુજરાતમાં હજુ પણ એવા દ્રશ્યો જોવા મળે છે જે વિરોધાભાસી છે. સર્વશિક્ષા પ્રશિક્ષણ ડિજિટલ કરવાના બણગાં ફૂંકાઇ રહ્યાં છે ત્યાં બીજીતરફ  કપરાડાના બુરવડ ગામની પ્રાથમિક શાળાના ૪૧૧ વિદ્યાર્થીઓને...

ધો૨ણ 10, ધો૨ણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની 12 માર્ચથી...

ધો૨ણ-૧૦ની પરીક્ષામાં ૧૧,૦૩,૬૭૪ ધો૨ણ-૧૨ વિજ્ઞાનની પરીક્ષામાં ૧,૩૪,૬૭૧ અને ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહની ૫રીક્ષામાં ૪,૭૬,૬૩૪ ૫રીક્ષાર્થીઓ નોંધાયા શાંતિપૂર્ણ વાતાવ૨ણમાં ૫રીક્ષાઓ યોજાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ...

વિધાનસભામાં શિક્ષણ અને મહિલાબાળ વિભાગની કામગીરી બહાર આવી

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં સોમવારે શિક્ષણવિભાગને લગતાં પ્રશ્નોના ઉત્તરમાં મહત્ત્વની જાણકારી બહાર આવી હતી. શિક્ષણક્ષેત્રમાં જરુરત સામે થઇ રહેવાં કામ ઓછાં હોવાનો ચિતાર ખુદ રાજ્ય સરકારના આંકડાઓમાં બહાર આવ્યો હતો....

જીટીયુ પરીક્ષામાં ચોરી કેસના 358 વિદ્યાર્થીઓની સુનાવણી આજે પૂર્ણ કરશે

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ત્રણ દિવસ ચલાવવામાં આવનાર સુનાવણીમાં જીટીયુ સંલગ્ન ૪૫૦ કોલેજો પૈકી પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલાં વિદ્યાર્થીઓની સુનાવણી કરવામાં આવી હતી.ગેરરીતિમાં ઝડપાયેલાં 358 વિદ્યાર્થીઓની...

ફી કમિટી 28 માર્ચે પ્રોવિઝનલ ફી જાહેર કરશે, 2 મેએ અંતિમ...

અમદાવાદ- ગુજરાતમાં ફીના મુદ્દા પર વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ભારે ઘર્ષણ થયા પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે ફીને લઈને કેટલીક સ્પષ્ટતા...

અમદાવાદઃ વિદ્યાર્થીઓએ ભણાવ્યાં વિદ્યાર્થીઓને…..

અમદાવાદ- શહેરના આંબાવાડી વિસ્તારના ભૂદરપુરા તરફ સાંજના સમયે પસાર થાવ એટલે એક અનોખું દ્રશ્ય જોવા મળે..એ દ્રશ્ય હોય ફૂટપાથ પર સળંગ પાથરેલી બેન્ચીસ પર ભણતા બાળકોનું. છેલ્લાં કેટલાક વર્ષોથી...

આ વર્ષથી બાળક NCERTનો અભ્યાસક્રમ ભણશે, તમામ શિક્ષકોને અપાશે તાલીમ

ગાંધીનગર-ગુજરાત સરકાર નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧ થી ૮માં એનસીઇઆરટીના અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકોનો અમલ કરશે. સૌપ્રથમ ધોરણ ૧ અને ધોરણ ૨માં એનસીઇઆરટીના અભ્યાસક્રમને દાખલ કરવામાં આવશે. હાલ ધોરણ ૧...

GTU ડિઝાઇન એન્જીનિયરિંગના ઓનલાઇન-ઓફલાઇન કોર્સ શરુ કરશે

અમદાવાદ- ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા ડિઝાઇન એન્જીનિયરિંગના વિવિધ ઓનલાઇન અને ઓફલાઇન કોર્સ શરૂ કરશે વિદ્યાર્થીઓમાં ડિઝાઇન, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા ઇનોવેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન-આઇ.આર.એફ સાથે જીટીયુના કરાર કરવામાં...

TOP NEWS

?>