Home Tags Education

Tag: Education

શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય, ગ્રેજ્યુએશન માટે હવે...

ગ્રેજ્યુએટ કોર્ષના નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નવા સત્રથી બીએ, બીકોમ સહિતનો કોર્સ 3ના બદલે 4 વર્ષે પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય...

‘ભણવું નહીં, બોમ્બ ફેંકવું એ મોટી પ્રતિભા...

તાલિબાને છોકરીઓને ઉચ્ચ શિક્ષણ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થયા છે. તાલિબાન કોલેજ જતા છોકરાઓએ પણ તેમના વર્ગોનો બહિષ્કાર કર્યો છે....

બાળકોને રમતગમત સાથે જીવનલક્ષી શિક્ષણ આપતું સેવા...

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ડો.બાબા સાહેબ આંબેડકર હોલના પ્રાંગણમાં સેવા સંસ્થાના જ્ઞાન કેન્દ્રનો બાળમેળો યોજાયો હતો. શ્રમજીવી મહિલાઓને પગભર કરતી સંસ્થા સેવા સાથે સંકળાયેલી બહેનોનાં બાળકોએ બાળ મેળાની...

મતદાતાઓનો રિમોટ સરકાર સામે સવાલ, પણ અન્ય...

અમદાવાદઃ વડા પ્રધાન મોદીએ ગુજરાત છોડ્યું એના આઠ વર્ષ થયાં, છતાં તેઓ ‘ગુજરાતનો નાથ’ જ છે, કેમ કે તેમની હાજરીમાં ગુજરાતી મતદારોને સલામતી મહેસૂસ કરે છે, પણ આ વખતની...

જમ્મુ-કાશ્મીરમાં 14,000 વિદ્યાર્થીઓ સ્કૂલોમાં પરત ફર્યા

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરમાં બેક-ટુ-વિલેજ (B2V) કાર્યક્રમના ચોથા તબક્કામાં આશરે 14,000 વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ફરીથી પરત ફર્યા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. 27 ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર દરમ્યાન આયોજિત એક...

‘સિતરંગ’ને કારણે ત્રિપુરામાં સ્કૂલો બંધઃ ભારે વરસાદની...

નવી દિલ્હીઃ ત્રિપુરા વાવાઝોડા સિતરંગને લઈને એલર્ટ છે. સરકારે વાવાઝોડાના જોખમને લઈને રાજ્યની બધી શૈક્ષણિક સંસ્થાઓને 26 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સંસ્થાઓને ઓનલાઇન ક્લાસ...

ઉત્તર પ્રદેશમાં 7000થી વધુ મદરેસાઓ ગેરકાયદે

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલા સર્વેમાં રાજ્યમાં 7000થી વધુ બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓની ઓળખ કરવામાં આવી હતી. સરકાર દ્વારા અનિવાર્ય આવશ્યકતાઓને પૂરી કર્યા પછી બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાને...

સંસ્કૃતિને જાળવીને શિક્ષણનું જતન થવું જોઈએઃ સ્વરુપ...

મુંબઈઃ 'શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી વિધાર્થીઓનો શૈક્ષણિક ઉપરાંત ફિઝિકલ, મેન્ટલ, ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ વિકાસ થાય. માત્ર ઈંગ્લિશ ભણવાથી, બોલવાથી આપણે ઈન્ટરનેશનલ થઈ જતા નથી. ખરેખર તો આપણા...

ઇસ્માયલી સમુદાય દ્વારા ગ્લોબલ ઇસ્માયલી સિવિક ડેની...

અમદાવાદઃ ઇસ્માઇલી સમુદાય દ્વારા 25 સપ્ટેમ્બરે ગ્લોબલ ઇસ્માયલી સિવિક ડે તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વભરમાં ઇસ્માયલી સમુદાય આ દિવસે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, પર્યાવરણીય દેખરેખ અને સાંસ્કૃતિક સંવર્ધનનાં ક્ષેત્રોમાં...

છેલ્લાં ચાર વર્ષોમાં ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં જવાનો...

અમદાવાદઃ યુવા કપલ સંજય અને અંકિતા પ્રજાપતિ મણિનગરમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમનો પુત્ર પ્રિન્સ છઠ્ઠા ધોરણમાં અને પુત્રી જાસ્મિન ચોથા ધોરણમાં – ખાનગી સ્કૂલ પૂજા વિદ્યાલયમાં...