Home Tags Education

Tag: Education

હવે ટ્રેનોમાં સફર દરમિયાન દુનિયાભરનાં મેગેઝિન્સ, છાપાં ડિસ્કાઉન્ટ ભાવે વાંચવા મળશે

મુંબઈ - હવે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે દુનિયાભરનાં છાપાં અને મેગેઝિન્સ ડિસ્કાઉન્ટ પર વાંચવા મળશે. આ ડિસ્કાઉન્ટ IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઈટ પર મળશે, કારણ કે રેલવે તંત્રએ...

‘ચિત્રલેખા’ના કટારલેખક નગીનદાસ સંઘવી ‘પદ્મશ્રી’થી સમ્માનિત

મુંબઈ - ભારત સરકારે દેશના 70મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ વર્ષ 2018 માટેના 'પદ્મ' એવોર્ડ્સની આજે જાહેરાત કરી છે. 'ચિત્રલેખા' પરિવારના ૯૯ વર્ષી કટારલેખક નગીનદાસ સંઘવીને 'પદ્મશ્રી' ખિતાબથી સમ્માનિત કરવામાં...

સવર્ણ ગરીબોને 10 ટકા અનામત મામલે મદ્રાસ હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

ચેન્નાઈ - જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત બેઠકોનો લાભ આપવાના કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને તામિલનાડુની ડીએમકે પાર્ટીએ મદ્રાસ હાઈકોર્ટમાં...

આગામી સત્રથી લાગુ થશે નવી શૈક્ષણિક નીતિ: પાસ-નાપાસ ફરી શરુ

અમદાવાદ- કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ રાજ્યમાં અત્યારે ધો.1થી8માં હાલનો ડિટેન્શન પોલિસી એટલે કે વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાની નીતિ અમલમાં છે. જેને કારણે વિદ્યાર્થીનું પરિણામ ખૂબ જ...

મુંબઈમાં શરૂ કરાઈ ‘ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઈન્ટરનેશનલ સ્કૂલ’

મુંબઈ - સ્વ. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની આજે 94મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં 'ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઈન્ટરનેશનલ સ્કૂલ' લોન્ચ કરી છે. આ શાળા મહારાષ્ટ્ર...

મરાઠા સમુદાયને અનામતઃ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર

મુંબઈ - મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયનાં લોકોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામતનો લાભનો આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટે આની સુનાવણી 10 ડિસેંબરે...

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા તારીખ જાહેર, આ રહ્યું ટાઈમટેબલ

ગાંધીનગર- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૭મી માર્ચ 2019થી બોર્ડ પરીક્ષાઓ શરુ થશે. ૭મી માર્ચે પ્રથમ દિવસે...

મરાઠાઓને મળશે 16 ટકા અનામતનો લાભ: મહારાષ્ટ્ર વિધાનસભાએ ખરડો સર્વાનુમતે પાસ...

મુંબઈ - સમગ્ર દેશનું લક્ષ્ય ખેંચનાર મરાઠા સમાજ માટે અનામતનો માર્ગ આજે મોકળો થઈ ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમાજના લોકો માટે 16 ટકા...

જીએસટીને અભ્યાસ ક્રમમાં સામેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે

ગાંધીનગર- ગત વર્ષે દેશમાં લાગુ થયેલા જીએસટી ટેક્સ સિસ્ટમને હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ક્રમમાં પણ ભણવાના છે. ગુજરાત ના શિક્ષણ વિભાગે વર્ષ વર્ષ 2019 ના નવા શેક્ષણિક સત્રમાં...

શિક્ષણ બોર્ડમાં ઊઠી માગણીઃ આ કારણે રાત્રિ શાળા-કોલેજો શરુ કરો…

અમદાવાદઃ ગુજરાતમાં દિવસે નોકરી-ધંધા અને રોજગાર અર્થે જતા લોકો માટે શિક્ષણ મળી શકે તે માટે રાત્રિ સ્કૂલ અને કોલેજ શરુ કરવાની માંગ ઉઠી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા...

TOP NEWS

?>