Home Tags Earthquake

Tag: Earthquake

ભૂકંપ અને સુનામી બાદ હવે ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીનો...

જકાર્તા- ઈન્ડોનેશિયામાં ગત સપ્તાહે આવેલા ભયાનક ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે કુદરતી આફતથી પરેશાન લોકોને વધુ એક વખત પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. બુધવારે ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો....

ઈન્ડોનેશિયા: સતત વધી રહેલા મૃત્યુઆંક વચ્ચે હવે...

જકાર્તા- ઈન્ડોનેશિયા સરકારે જણાવ્યું છે કે, સુલાવેસી ટાપુ પર આવેલા ભૂકંપ અને ત્યારબાદ ઉઠેલી સુનામીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 1200ને પાર કરી ગઈ છે. પહેલા આ સંખ્યા 844 જણાવવામાં...

ઈન્ડોનેશિયામાં 7.5નો ભૂકંપ આવ્યો; સુનામી મોજાંની ચેતવણી...

જકાર્તા - ઈન્ડોનેશિયામાં આજે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ ઈન્ડોનેશિયાની નજીક આવેલા સુલાવેસી ટાપુ પર આવ્યો છે. સત્તાવાળાઓએ દરિયામાં સુનામી મોજાં ઉછળવાની ચેતવણી ઈસ્યૂ કરી છે. ભૂકંપને કારણે સુલાવેસીમાં કેટલાક...

બિહાર અને બંગાળમાં અનુભવાયો 5.5ની તીવ્રતાનો ભૂકંપ,...

નવી દિલ્હી- બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ...

ફિજી ટાપુ નજીક 8.2ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો

સુવા - પેસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં અને ફિજી ટાપુરાષ્ટ્રથી લગભગ 200 માઈલ દૂરના સ્થળે જોરદાર ભૂકંપ ત્રાટક્યો છે. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.2ની નોંધાઈ છે. ભૂકંપનું સ્થળ ટોંગા દેશથી...

વલસાડ નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં...

વાપીઃ વલસાડ સહિત નવસારી અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે સવારે સવા છ વાગ્યાના સુમારે 3.1 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં અરેરાટી વ્યાપી હતી. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે...

જીટીયુ કરશે હેરિટેજ જતન અને ભૂકંપ રીસર્ચ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુમાં રાષ્ટ્રીય હેરિટેજ રીસર્ચ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં દેશના પુરાતન સ્મારકો અને ઈમારતોના વારસાના જતન, રક્ષણ અને વિકાસ તેમ જ ભૂકંપના પાસાંઓને લગતી...

દક્ષિણ- મધ્ય ગુજરાતમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો...

અમદાવાદ- દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે શનિવારે સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આંચકાનો અનુભવ સામાન્ય હતો, પણ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે જાનમાલને કોઈ નુકશાન...