Home Tags Dharo ke

Tag: dharo ke

હવે મારી યાદો તને ભીંજવે છે?

આલાપ, ક્યારેક ક્યાંક અનાયાસે વંચાઇ ગયેલી એક-બે પંક્તિ મોજાંઓ બનીને યાદોના સમુદ્રમાં તાણી જાય એવું પણ બને. આજે સવારે વર્તમાનપત્રની એક કોલમ પર નજર પડતાં કવિ હિતેન આનંદપરાની એક પંક્તિ...

આ સૂર્યાસ્ત એકમેકની સંગાથે જોતા હોત તો…

આલાપ, એ દિવસે હું તને મળવા આવેલી અને તું રૂમમાં અંધારું કરીને ભરાઈ રહેલો. મેં બૂમ પાડતા રૂમમાં પ્રવેશ કર્યો, પણ આ શું? તું મને ક્યાંય નહોતો દેખાયો. ધીમે...

પણ મેં તો જિંદગીને કાંતી છે….

આલાપ, જીવન થપ્પોદાવ જેવી રમત છે. એમાં હંમેશા દુઃખ છુપાઈ જતા હોય છે, જેને શોધવાના હોય છે. દરેક વખતે દુઃખ એટલે આધિ,વ્યાધિ કે ઉપાધિ નહિ, કેટલીક વખત દુઃખ એટલે સુખ...

શું આપણાં સંબંધના લેખા-જોખાં કરી શકાય?

આલાપ, ઉંમરનો એક પડાવ એવો હોય છે કે જયાં ઉભા રહીને આપણે સતત એવું ઇચ્છીએ કે જેમ બને એમ વહેલા નિવૃત્ત થઈએ. કૌટુંબિક, સામાજિક, આર્થિક અને એવી કેટલીય જવાબદારીથી ઘેરાયેલા...

આ સપનાઓનો ખટ-મીઠો સ્વાદ તને પણ ચખાડી...

આલાપ, વાંચન માણસને નવા વિચારો આપે છે એ તો હું જાણું છું પરંતુ દરેક વિચાર મને તારા સુધી લઈ જાય છે એ મારે તને જણાવવું છે. બન્યું એવું કે કોઈ હેતુ...

એ ચમકારો મારા ભૂતકાળમાં પ્રકાશ પાડી ગયો...

આલાપ, માણસનું મન કેટલું અટપટું છે. ક્યારેક એ ભરી મહેફિલમાં પણ સન્નાટો અનુભવે છે અને ક્યારેક એને રાતનો સન્નાટો પણ બોલકો લાગે છે. આલાપ, તારા ગયા પછી ઊંઘ સાથે તો વાંકુ...

પત્તાના મહેલ માફક સપનાંઓ તૂટે છે ત્યારે…

આલાપ, સમયના ધસમસતા પ્રવાહમાં દરેક માણસનું ઘણું તણાઈ જતું હોય છે. ઈચ્છા- અનિચ્છાએ ઘણું વહી જાય અને કેટલુંક રહી પણ જાય. માણસતો માત્ર સાક્ષીભાવે જતાંને જોઈ રહેવા અને રહી ગયેલાને...

ધારોકે તારા અસ્તિત્વની અહેમીયત જણાવી શકી હોત…

આલાપ, માણસ અભિવ્યક્તિની બાબતે એટલો બધો અઘરો હોય છે કે ક્યારેક એ ખુદ એને પણ નથી સમજાતો. ક્યારેક બોલીને તો ક્યારેક ચૂપ રહીને, ક્યારેક લખીને તો ક્યારેક જોઈને એ અભિવ્યક્ત...

તારી વ્યથાનું પોટલું તે મારી સામે આવીને...

આલાપ, કહેવાય છે કે જિંદગીમાં દરેક વ્યક્તિ પાસે રહેલી અમૂલ્ય જણસ કોઈ હોય તો એ છે સ્મરણોનો પટારો. આ પટારો જેટલો મોટો એટલું આયુષ્ય લાંબુ. વૃદ્ધાવસ્થામાં પણ જુવાન રહેવાની કોઈ...

જીવનમાં કેટલીક અધૂરપ એવી હોય છે કે…

આલાપ, જીવન પણ કેવું અજીબ છે, હેં ને? બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા-જીવનમાં જેમ-જેમ અવસ્થા બદલે તેમ-તેમ મોસમનો મિજાજ પણ બદલાતો હોય છે. બાળપણમાં ઉનાળાના ધોમધખતા તાપમાં મિત્રો સાથે કોઈના આંબા...