Tag: DGCA
પાઇલટ ટ્રેનિંગમાં ચૂક બદલ એર એશિયા પર...
નવી દિલ્હીઃ એર એશિયા( ઈન્ડિયા) લિમિટેડ પર ઉડ્ડયન નિયામક DGCAએ રૂ. 20 લાખનો દંડ ફટકાર્યો છે. DGCAના નિરીક્ષણ અભિયાનમાં માલૂમ પડ્યું હતું કે પાઇલટ પ્રવીણતા તપાસ- ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ તપાસ...
વિસ્તારાને ફટકો! DGCAએ ફટકાર્યો 70 લાખનો દંડ
સિવિલ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર વિસ્તારાને મોટો ઝટકો આપ્યો છે. વિસ્તારાને 70 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ કાર્યવાહી દેશના પૂર્વોત્તર...
DGCAએ ગો એર પર લગાવ્યો 10 લાખનો...
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ગો એર પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 9 જાન્યુઆરીના રોજ, બેંગ્લોર-દિલ્હી ફ્લાઇટમાં, ગો એરના વિમાને 55 મુસાફરોને બેંગ્લોરમાં છોડીને દિલ્હી...
DGCAએ એર ઈન્ડિયાને 10 લાખ રૂપિયાનો દંડ...
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર પેરિસથી નવી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં મહિલા મુસાફરના બ્લેન્કેટમાં પેશાબ કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએનું...
પેશાબ-પ્રકરણઃ એર ઈન્ડિયાને રૂ.30 લાખનો દંડ
નવી દિલ્હીઃ ગઈ 26 નવેમ્બરે એર ઈન્ડિયાનાં એક મહિલા પ્રવાસી પર સહ-પ્રવાસી દ્વારા પેશાબ કરવાના કેસમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એર ઈન્ડિયાને...
ફ્લાઇટમાં જનારા મુસાફરો સાવધાન! DGCAએ જારી કરી...
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સહ-યાત્રીઓ પર કથિત રીતે પેશાબ કરવાની બે ઘટનાઓએ વ્યાપક આક્રોશ ફેલાવ્યો હતો. આવી ઘટનાઓ બાદ હવે દેશના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને 'ગંદા...
જેટ એરવેઝ, કિંગફિશર પછી હવે સ્પાઇસજેટ પણ...
નવી દિલ્હીઃ એરલાઇન્સ કંપની સ્પાઇસજેટે આશરે 80 પાઇલટ્સને ત્રણ મહિના માટે વગર પગારે રજા પર મોકલી દીધા છે. એરલાઇન્સે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે. એરલાઇન્સ છેલ્લાં ચાર...
કોવિડ-19 નિયમોનું કડક પાલન કરવાની એરલાઈનોને સૂચના
નવી દિલ્હીઃ દેશના એવિએશન નિયામક ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા દેશની તમામ એરલાઈનોને જણાવવામાં આવ્યું છે કે તેઓ કોરોનાવાઈરસ-પ્રતિરોધક નિયમોનું કડક રીતે પાલન કરે, જેમાં પ્રવાસીઓ માટે...
સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવું પડ્યું
નવી દિલ્હીઃ ગઈ કાલે રાતે હૈદરાબાદથી ફ્લાઈટ અહીંના એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવાની ફરજ પડી હતી. આનું કારણ કે એ હતું કે એરલાઈને એમને...
ભારતનું એવિએશન ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિતઃ DGCA વડા
નવી દિલ્હીઃ ભારતમાં અનેક વિમાનોમાં ટેક્નિકલ ખામીઓ ઊભી થવાની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે ભારતના મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રનું સંચાલન કરતી નિયામિક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના ડાયરેક્ટર...