Tag: Death
તુનિષા શર્માના મોતથી આઘાતમાં સુશાંતની બહેન
યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યાથી દરેક લોકો ચોંકી ગયા છે અને પરેશાન છે. તે માનવું મુશ્કેલ છે કે તુનીશા એવી રીતે દુનિયાને અલવિદા કહી દેશે. તુનીશાના મૃત્યુથી...
તુનિશા શર્માનો બોયફ્રેન્ડ શીઝાન 4-દિવસ પોલીસ કસ્ટડીમાં
મુંબઈઃ ગઈ કાલે પાલઘર જિલ્લાના નાયગાંવ ઉપનગરસ્થિત એક ટીવી સિરિયલ શૂટિંગ સેટ પર કથિતપણે આત્મહત્યા કરનાર 20 વર્ષની ટીવી સિરિયલ અભિનેત્રી તુનિશા શર્માની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે વસઈ શહેરની...
અભિનેત્રી તુનિશા શર્માનું મોતઃ બોયફ્રેન્ડની ધરપકડ
મુંબઈઃ ગઈ કાલે પાલઘર જિલ્લાના નાયગાંવ ઉપનગરસ્થિત એક ટીવી સિરિયલ શૂટિંગ સેટ પર કથિતપણે આત્મહત્યા કરનાર 20 વર્ષની ટીવી સિરિયલ અભિનેત્રી તુનિશા શર્માની માતાએ તુનિશાનાં સહ-કલાકાર અને બોયફ્રેન્ડ શીઝાન...
ઉર્ફી જાવેદને ધમકી આપનાર શખ્સની મુંબઈમાં ધરપકડ
મુંબઈઃ અભિનેત્રી અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઉર્ફી જાવેદને તેની પર બળાત્કાર કરવાની અને તેની હત્યા કરવાની એને વોટ્સએપ પર ધમકી આપનાર શખ્સની અહીંના ગોરેગાંવ ઉપનગર પોલીસે ધરપકડ કરી છે....
ચીનમાં કોરોના બેકાબૂઃ સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગી
બીજિંગઃ ચીનમાં કોરોનાનાનો કહેર થઈ રહ્યો છે. ચીનની રાજધાની બીજિંગમાં કોરોનાના કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. જેને લીધે બીજિંગના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી...
બિહારમાં ઝેરી દારૂ પીવાથી 17નાં મોત
પટનાઃ બિહારના છપરામાં ફરી એક વાર ઝેરી દારૂએ કહેર મચાવ્યો છે. આ ઝેરી દારૂને લીધે 17 લોકોનાં મોત થયાં છે. આ મામલો છપરા જિલ્લાના ઇસુઆપુર પોલીસ સ્ટેશનના વિસ્તારનો છે....
દેશમાં અચાનક થઈ રહેલા મોત કોરોનાને કારણે...
દેશમાં આકસ્મિક મૃત્યુના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા, દિલ્હી કમિશન ફોર વુમન (DCW) એ શનિવારે (11 ડિસેમ્બર) કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ જારી કરી, આ મૃત્યુની તપાસ માટે રચાયેલી...
‘સેવા’નાં સ્થાપક અને સમાજસેવી ઇલાબહેન ભટ્ટનું નિધન
અમદાવાદઃ ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક અને સમાજસેવી ઇલાબહેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન થયું છે. ઇલાબહેન પાછલા થોડા સમયથી આરોગ્યને લગતી સમસ્યાઓ હતી. તેઓ છેલ્લા આઠ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં....
છઠ પૂજામાં પ્રસાદ બનાવતી વખતે આગ લાગીઃ...
ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં પ્રસાદ બનાવતી વખતે એક મોટી દુર્ઘટના ઘટી હતી. એક ઘરમાં પ્રસાદ બનાવતી વખતે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં સિલિન્ડરમાં ધડાકો થયો હતો. સિલિન્ડર ફાટવાને કારણે એક મોટી...
બિહારમાં સિલિન્ડરમાં ધડાકોઃ એકનું મોત, અનેક ઘાયલ
ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં ગુરુવાર સાંજે ફુગ્ગામાં ગેસ ભરવા દરમ્યાન સિલિન્ડરમાં ધડાકો થયો હતો. એ ધડાકો કાલી વિસર્જન શોભાયાત્રામાં થયો હતો, જ્યારે લોકો શોભાયાત્રામાં સામેલ હતા. આ ધડાકો એટલો જોરદાર...